wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સામાજિક વિજ્ઞાન ધોરણ ૬ દ્વિતીય સત્ર એકમ ૧ પ્રાચીન સમાજ જીવન

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

સૌથી જુનો વેદ કયો છે ?

a)

સામવેદ

b)

અથર્વવેદ

c)

ઋગ્વેદ

d)

યજુર્વેદ

2.

ઋચાઓના સમૂહ ને શું કહે છે ?

a)

સ્તુતિ

b)

સૂક્ત

c)

શક્તિ

d)

સમિતિ

3.

વૈદિક પ્રાર્થનાઓની રચના કોણે કરી હતી ?

a)

ઋષિઓએ

b)

વિદ્યાર્થીઓએ

c)

આર્યોએ

d)

દસ્યુઓએ

4.

ક્યાં ઋષિએ બિયાસ અને સતલુજ નદિઓ સાથે સંવાદ કર્યો હતો ?

a)

વાલ્મીકિએ

b)

વસિષ્ઠે

c)

સાંદીપનીએ

d)

વિશ્વામિત્રે

5.

યજ્ઞ અને અનુષ્ઠાનો કરવાનું કામ કોણ કરતુ ?

a)

આચાર્યો

b)

ઋષિઓ

c)

પુરોહિતો

d)

રજાઓ

6.

પ્રાર્થનાઓના રચયિતા પોતાને શું કહેતા ?

a)

અનાર્ય

b)

નિષાદ

c)

ભારત

d)

આર્ય

7.

મહા પાષણ કબરો બનાવવાની પ્રથા આશરે કેટલા વર્ષ પહેલા શરુ થઇ હતી ?

a)

2500

b)

3000

c)

3500

d)

2700

8.

ક્યાં ગામની કબરમાંથી 33 સોનાના મણકા અને શંખ મળ્યા છે ?

a)

ઇનામગામની

b)

બ્રહ્મગામની

c)

ઇનામગીરીની

d)

બ્રહ્માનગરીની

9.

ક્યાં ગામના લોકો મૃત દેહોને ઘરમાં જ દફનાવતા ?

a)

ઇનામગામના

b)

ઇનામગીરીના

c)

બ્રહ્મગામના

d)

કેદાર ગામના

10.

ક્યાં ગામમાંથી પુરાતત્વ વિદોને અનાજના બી મળ્યા છે ?

a)

ભીમ બેટકામાંથી

b)

ઇનામગીરી માથી

c)

બ્રહ્મગામ માંથી

d)

ઇનામ ગામ માંથી

11.

વેદોની સંખ્યા કેટલી છે ?

a)

ત્રણ

b)

પાંચ

c)

ચાર

d)

બે

12.

ઋગ્વેદમાં કેટલી રુચાઓ છે ?

a)

1500

b)

2000

c)

3000

d)

1000

13.

વેદોને છાપવાનું કામ કેટલા વર્ષ પહેલાશરુ થયું છે ?

a)

100

b)

200

c)

1000

d)

2000

14.

ઋગ્વેદના રચયિતાએ ઘોડા અને ગાયોની સરખામણી કોની સાથે કરી છે ?

a)

પહાડો

b)

કબરો

c)

નદિઓ

d)

ઋચાઓ

15.

વૈદિક કાળમાં દસ્યુ લોકો ક્યાં પ્રદેશ ની આજુબાજુ રહેતા હતા ?

a)

સિંધ

b)

પંજાબ

c)

સૌરાષ્ટ્ર

d)

આંધ્રપ્રદેશ

16.

ઋગ્વેદમાં દસ હજારથી વધારે ઋચાઓ છે.

a)

ખરું

b)

ખોટું

17.

વૈદિક પ્રાર્થનાઓની રચના ઋષિઓએ કરી હતી .

a)

ખરું

b)

ખોટું

18.

વૈદિક સમાજમાં હાથી અને ઘોડાને બહુ મહત્વ આપવામાં આવતું .

a)

ખોટું

b)

ખરું

19.

વૈદિક સમાજમાં ઘોડાઓનો ઉપયોગ રથ હકાવાના કામ માં થતો .

a)

ખોટું

b)

ખરું

20.

વૈદિક સમાજમાં કાયમી સૈન્ય નું હતું .

a)

ખોટું

b)

ખરું