wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

રવિવારની રમઝટ કવીજ નંબર 16

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

Congratulations સ્પેલિંગ માંથી કયો સ્પેલિંગ ન બની શકે?

a)

Great

b)

Lations

c)

Not

d)

At

2.

કયું વિધાન ખોટું છે?

a)

ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે.

b)

ભારતનું રાષ્ટ્રીય પક્ષી મોર છે.

c)

ભારતનું રાષ્ટ્રીય પુષ્પ ગુલાબ છે.

d)

ઉપરોક ત્રણેય વિધાન સાચા છે.

3.

મોઢેરાનું સૂર્યમંદરી કયા જિલ્લામાં આવેલું છે?

a)

પાટણ

b)

અમદાવાદ

c)

ગાંધીનગર

d)

મહેસાણા

4.

અંબાજી તીર્થધામ ની મુલાકાત લેવા માટે તમારે કયા જિલ્લામાં જવું પડે?

a)

સાબરકાંઠા

b)

બનાસકાંઠા

c)

પાટણ

d)

અરવલ્લી

5.

કયું વિધાન ખોટું છે?

a)

બુધ સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ છે?

b)

મંગલ ગ્રહ સૌથી મોટો ગ્રહ છે.

c)

શનિ ગ્રહ સૌથી સુંદર ગ્રહ છે.

d)

શુક્ર સૌથી તેજસ્વી ગ્રહ છે.

6.

કોયલનો અવાજ કુ...કુ....કુ...એવો હોય છે એમ આપણે કહીએ છીએ પણ કુ..કુ..અવાજ ખરેખર કોનો હોય છે?

a)

નર કોયલ

b)

માદા કોયલ

c)

નર અને માદા બંને

d)

એક પણ નહીં

7.

નીચેના માંથી એક બનાસકાંઠા નો તાલુકો નથી.

a)

દાંતીવાડા

b)

દાંતા

c)

કાંકરેજ

d)

ભીલડી

8.

ઉતરથી દક્ષિણ ના ક્રમમાં ગોઠવો.

બનાસકાંઠા, સુરત ,અમદાવાદ,ભરૂચ

a)

બનાસકાંઠા ,સુરત, અમદાવાદ ,ભરૂચ

b)

બનાસકાંઠા,અમદાવાદ,ભરૂચ, સુરત

c)

સરત ,ભરૂચ ,અમદાવાદ ,બનાસકાંઠા

d)

બનાસકાંઠા , ભરૂચ , અમદાવાદ ,સુરત

9.

ધવલ પાસે 27 ચોકલેટ છે અને ધવલ તેના નવ મિત્રોને સરખા ભાગે વહેંચવા માંગે છે તો તેને કઈ ક્રિયા કરવાની જરૂર પડે?

a)

ગુણાકાર

b)

સરવાળો

c)

બાદબાકી

d)

ભાગાકાર

10.

આપણી શાળામાં એક પુસ્તકાલય માટે રૂમ ની જરૂર છે અને તેના માટે ગામ માંથી કોઈ દાતા રૂમ બનાવવા માટે તૈયાર થાય તો આપણે તે દાતા ના સન્માન માટે શુ કરી શકીએ?

a)

1.તે પુસ્તકાલય નું નામ દાતાના નામ ઉપરથી રાખીએ

b)

2.તેમના નામ વાળી તકતી લગાવીએ

c)

3.તેમનું સન્માન કરીએ

d)

1 ,2 , 3 તમામ

11.

કોને વનસ્પતીનું રસોડું કહે છે?

a)

મૂળ

b)

પર્ણ

c)

પ્રકાંડ

d)

પુષ્પ

12.

મીઠું પકવનાર ને શુ કહે છે?

a)

ખેડૂત

b)

માછીમાર

c)

ખલાસી

d)

અગરિયો

13.

આકાશમાં ઉડનારા સજીવોને શુ કઈ છે?

a)

જળચર

b)

ખેચર

c)

ભૂચર

d)

ગોચર

14.

8 , 16, 28 , 44 , .......?

a)

64

b)

62

c)

81

d)

60

15.

કયું અલગ પડે છે?

a)

વાયોલિન

b)

સિતાર

c)

વાંસળી

d)

વીણા

16.

શેત્રુંજય પર્વત કયા જિલ્લામાં આવેલ છે?

a)

બનાસકાંઠા

b)

રાજકોટ

c)

ભાવનગર

d)

વલસાડ

17.

ભારતના પાંચ પવિત્ર સરોવરોમાંનું એક કયું સરોવર ગુજરાતમાં છે?

a)

નારાયણ સરોવર

b)

નળ સરોવર

c)

સરદાર સરોવર

d)

એક પણ નહીં

18.

જય જય ગરવી ગુજરાત કાવ્ય રચના કોની છે?

a)

ગાંધીજી

b)

કવિ નર્મદ

c)

કવિ અખો

d)

કવિ કલાપી

19.

વર્તમાન લોકસભાના અધ્યક્ષ કોણ છે?

a)

શ્રી ઓમ બિરલા

b)

વેંકૈયા નાયડુ

c)

ગણેશ વી.માવલંકર

d)

રામનાથ કોવિંદ

20.

રાજ્યસભામાં વધુમાં વધુ સભ્યસંખ્યા કેટલી હોય છે?

a)

250

b)

251

c)

245

d)

26