NEW
Font size
Worksheetsજ્ઞાન સાધના (ભારતમાં બ્રિટિશ શાસન ઈ.સ. 1757 થી 1857 )
Total questions: 20
Worksheet time: 20mins
અંગ્રેજોની રાજકીય સત્તાની શરૂઆત ક્યારથી થઈ ?
ઇ.સ. 1764
ઈ.સ. 1765
ઈ.સ. 1757
ઈ.સ. 1558
કાયમી જમાબંધી કોના સમયમાં અમલમાં આવી ?
કોર્નવોલીસ
વિલિયમ બેન્ટિક
ડેલહાઉસી
રોબર્ટ કલાઈવ
રૈયતવારી પદ્ધતિના જનક કોણ હતા ?
થોમસ મુનરો
મુનરો હેકરટ
હોલ્ટ. મેકેંઝી
કોર્ન વોલિસ
ભારતમાં મહાલવારી પદ્ધતિ કોણ લાવ્યું ?
હોલ્ટ મેકેન્જ
થોમસ મુનરો
કોર્નવોલીસ
હેસ્ટિંગસ
નીજ અને રૈયાતી શેના ઉત્પાદનની પ્રથા છે ?
ગળી
રેશમ
કપાસ
મગફળી
બિરસા મુંડા નો જન્મ ક્યારે થયો હતો ?
20 નવેમ્બર 1875
25 નવેમ્બર 1895
13 નવેમ્બર 1895
15 નવેમ્બર 1875
ઉલ ગુલાન ચળવળ ક્યારે થઈ હતી ?
ઈ.સ.1895
ઈ.સ.1875
ઈ.સ.1870
ઈ.સ.1890
જનજાતિય ગૌરવ દિન ક્યારે ઉજવવામાં આવે છે ?
15 નવેમ્બર
15 સપ્ટેમ્બર
25 નવેમ્બર
25 સપ્ટેમ્બર
ઉલગુલાન ચળવળ ક્યાં થઈ હતી ?
છોટાનાગપુર
ભોપાલ
કાનપુર
લખનઉ
કોયા ચળવળના નેતા કોણ હતા ?
કોન્ડા ડોરા
બિરસા મુંડા
સુગના મુંડા
એક પણ નહીં
ઉલગુલાન ચળવળ સમયે છોટાનાગપુર કયા રાજ્યનો વિસ્તાર હતો ?
ઝારખંડ
બિહાર
છત્તીસગઢ
ઉત્તર પ્રદેશ
જોડકા જોડો
1- B, 2- A, 3- D, 4- C
1- B, 2- C, 3- A, 4- D
1- B, 2- D , 3- A , 4 - C
1- D, 2- C, 3- B, 4- A
દેશમાં આદિવાસી સમૂહો કયા પ્રકારની ખેતી કરતા હતા ?
સ્થળાંતરીય ખેતી
સ્થાયી ખેતી
આદ્ર ખેતી
A અને B બંને
ભારતમાં કાયમી જવાબંધી વિશે યોગ્ય વિધાન પસંદ કરો.
જમીનદારને જમીનના અને જમીન મહેસૂલના હક આપવામાં આવ્યા .
જમીનદારે જમીન મહેસુલ જમીન મહેસુલ ના નવ ભાગ સરકારને જમા કરાવવા.
બંને વિધાન યોગ્ય છે .
બંને વિધાન અયોગ્ય છે .
કઈ મહેસુલ પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો ?
મહાલવારી પદ્ધતિ
કાયમી જમાબંધી
રૈયતવારી પદ્ધતિ
એકપણ નહીં
"દીકુઓ" શબ્દનો અર્થ જણાવો
બહારથી આવેલા
ચાંચિયા
અંગ્રેજો
આદિવાસી
ઉલગુલાનનો અર્થ જણાવો .
કચ
મહાન વિદ્રોહ
છાપામાર યુદ્ધ
લડાઈ
ગળીના રમખાણો કયા વર્ષે થયા હતા ?
ઈ.સ. 1882-83
ઈ.સ. 1870-71
ઈ.સ. 1865-66
ઈ.સ. 1859 - 60
અન્નભંડાર તરીકે કયું રાજ્ય ઓળખાતું હતું ?
મુંબઈ
ગોવા
બંગાળ
વારાણસી
બિરસા મુંડાનું અવસાન ક્યારે થયું ?
ઈઈ.સ. 1757
ઈ.સ. 1895
ઈ.સ. 1900
ઈ.સ. 1897
