wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

રવિવારની રમઝટ ગુજરાતી કવિઝ 52

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

'લગાન 'હિન્દી ફિલ્મ નું શૂટિંગ ગુજરાતના કયા જિલ્લામાં થયું હતું?

a)

બનાસકાંઠા

b)

પાટણ

c)

કચ્છ

d)

સુરત

2.

Atul is ......honest boy

a)

An

b)

A

c)

The

d)

None

3.

Neelaa is .......cleverest girl

a)

The

b)

An

c)

A

d)

None

4.

.......cow is a useful animal

a)

The

b)

An

c)

A

d)

None

5.

I am wiser ........you

a)

Than

b)

Still

c)

For

d)

Of

6.

ગુજરાતમાં એક હજાર બારી વાળો મહેલ ક્યાં આવેલો છે?

a)

રાજપીપળા

b)

સુરત

c)

કચ્છ

d)

રાજકોટ

7.

સોલંકી વંશનો અંતિમ રાજા કોણ હતો?

a)

ત્રિભુવનપાળ

b)

કુમારપાળ

c)

વિશલદેવ વાઘેલા

d)

એક પણ નહીં

8.

અમુલ ડેરીના સ્થાપક કોણ હતા?

a)

ભાઈ કાકા

b)

ત્રિભુવનદાસ ગજ્જર

c)

ત્રિભુવનદાસ પટેલ

d)

મહાત્મા ગાંધીજી

9.

આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?

a)

8 માર્ચ

b)

7 માર્ચ

c)

5 માર્ચ

d)

4 માર્ચ

10.

સાબર ડેરીની સ્થાપના કોણે કરી હતી?

a)

ભૂરાભાઈ ખોડીદાસ પટેલ

b)

ત્રિભુવનદાસ પટેલ

c)

સરદાર વલ્લભભાઈ પટેલ

d)

ગાંધીજી

11.

પાવાગઢ માં મહાકાળી માતાજીની સ્થાપના કોણે કરી હતી?

a)

વિશ્વામિત્ર ઋષિ

b)

શ્રી રામ

c)

હનુમાનજી

d)

સાંદિપની ઋષિ

12.

ગુજરાતમાં સૈનિક શાળા કયા જિલ્લામાં આવેલી છે?

a)

જામનગર

b)

સુરેન્દ્રનગર

c)

કચ્છ

d)

પાટણ

13.

ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ કુલપતિ કોણ હતા?

a)

મહાત્મા ગાંધીજી

b)

વિઠ્ઠલભાઈ પટેલ

c)

સરદાર પટેલ

d)

ડો.જીવરાજ મહેતા

14.

કયો અખાત ભારતમાં આવેલ છે?

a)

કચ્છનો અખાત

b)

ખંભાત નો અખાત

c)

મન્નારનો અખાત

d)

ઉપરોક્ત ત્રણેય

15.

રાષ્ટ્રીય રમત દિન ક્યારે ઉજવવામાં આવે છે?

a)

29 ઓગસ્ટ

b)

28 જૂન

c)

8 માર્ચ

d)

1 મે

16.

'મહારાજ' કોનું ઉપનામ હતું?

a)

રવિશંકર વ્યાસ

b)

ગાંધીજી

c)

વિનોબા ભાવે

d)

કસ્તુરબા ગાંધી

17.

'મહામના' કોનું ઉપનામ હતું

a)

પંડિત મદનમોહન માલવીયા

b)

લાલા લજપતરાય

c)

સુભાસચંદ્ર બોઝ

d)

સરોજિની નાયડુ

18.

'ભારતનું બુલબુલ' કોનું ઉપનામ હતું?

a)

સરોજિની નાયડુ

b)

લતા મંગેશકર

c)

વિનોબા ભાવે

d)

શ્રીમતી ઇન્દિરા ગાંધી

19.

"મૈસુરનો વાઘ 'કોનું ઉપનામ હતું?

a)

ટીપું સુલતાન

b)

બાળ ગંગાધર તિલક

c)

લાલા લજપતરાય

d)

શિવાજી

20.

યુક્રેઇન દેશની રાજધાની કઈ છે?

a)

કીયેફ

b)

રિગા

c)

બર્ન

d)

સુવા