NEW
Font size
WorksheetsGK QUESTION
Total questions: 20
Worksheet time: 7mins
આપણા સૌથી પ્રથમ મખ્ય મંત્રી કોણ હતા ?
વિજય રૂપાણી
આનંદી બેન
ડો.જીવરાજ મેહતા
મોરારજી દેસાઈ
ગુજરાત ની સ્થાપના ક્યારે થઇ હતી?
1 May 1962
1 May 1965
1 May 1960
1 May 1958
ગુજરાત નું પ્રથમ પાટનગર કયું હતું?
અમદાવાદ
સુરત
ગાંધીનગર
પાટણ
ગુજરાત ના દરિયા કિનારા ની લંબાઈ કેટલી છે?
6100 km
1600 km
1200 km
1400 km
ગુજરાત માં કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે?
8
12
7
6
વિધાનસભા ની બેઠકો કેટલી છે ?
172
192
182
162
ઈ.સ.૧૯૭૨ સુધી ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું હતું ?
વાઘ
સિંહ
ચિત્તો
ગાય
ભારતના કેટલા વેદો છે ?
1
2
5
4
AI નું પૂરું નામ શું છે ?
Air Indecator
Air India
All investors
All india
ATMનું પૂરું નામ શું છે?
All Time Money
Anjali Tarak Mehta
Average Time Machine
Automated Teller Machine
FM નું પૂરું નામ શું છે?
Fast modulation
Fast Machine
Frequency Machine
Frequency modulation
WWW નું પૂરું નામ શું છે?
World Wide West
World wild web
World Wide Web
World Wild West
PM નું પૂરું નામ શું છે?
Post Minister
Past Morning
Post Morning
Past Minister
PhD નું પૂરું નામ શું છે?
Philosophy of Doctor
Doctor of Philosophy
Pizza Home Delivery
Doctor of Pharmacy
GST નું પૂરું નામ શું છે?
General Service Tax
Goods and Service Tax
Good Self Tax
Gujarat services Tax
DVD નું પૂરું નામ શું છે ?
digital voice disc
dijital video disc
digital video disc
ભારત ના કેટલા આશ્રમ છે ?
1
2
3
4
આપણું રાજ્ય ફૂલ કયું છે ?
સૂર્યમુખી
ગલગોટો
કમળ
ગુલાબ
ગુજરાત મા સૌથી વધુ ધઉં ઉત્પાદન કરતો જિલ્લો કયો છે.
અમરેલી
આનંદ
જૂનાગઢ
અમદાવાદ
મગફળી નુ સૌથી વધુ વાવેતર કરતો જિલ્લો કયો છે?
જૂનાગઢ
રાજકોટ
અમરેલી
ભાવનગર
