NEW
Font size
WorksheetsChalo itihas janiye
Total questions: 20
Worksheet time: 15mins
પ્રાચીન સમયમાં માનવી શેના પર લખાણ લખતો હતો?
કપડા
કાગળ
આંતરછાલ
પ્લાસ્ટિક
નીચેના માંથી ઈતિહાસ જાણવાનો સ્ત્રોત કયો નથી?
શિલાલેખ પરના લખાણ
કાપડ પરના લખાણ
તાડપત્રો પરના લખાણ
વૃક્ષો ની આંતરછાલ
નીચેના માંથી કયાં લખાણ લાંબા સમય સુધી ટકી રહે છે ?
આંતરછાલ પરના લખાણ
તાડપત્રો પરના લખાણ
કાગળ પરના લખાણ
અભિલેખો પરના લખાણ
ગ્રીસના લોકો સિંધુ નદીને શુ કહેતા હતા ?
ગંગેય
હિંડોસ
ઈન્ડ્સ
ચીનાબ
ઘણી વાર સાલવારીને A.D ને બદલે કઈ રીતે લખવામાં આવે છે ?
C.E
B.C.E
B.C
ઉપરોક્ત તમામ
ઈસુ ના જન્મ પહેલાના વર્ષ ને કઈ રીતે લખવામાં આવે છે ?
A.D
C.E
B.C
તમામ
ઈસુ ના જન્મ પછીના વર્ષ ને કઈ રીતે લખવામાં આવે છે ?
A.D
B.C.E
B.C
તમામ
ઇન્ડિયા નામ કોના પરથી ઉતરી આવેલું છે ?
ઈન્ડ્સ
ઈન્ડોસ
હિન્ડોસ
ઈરાન
ભારત નામ કોના પરથી પાડવામાં આવેલ છે ?
સિંધુ નદી
ભરત માનવ સમૂહ
ઈન્ડ્સ વેલી
ચીનાબ નદી
ઇરાનીઓ સિંધુ નદીને કયા નામથી ઓળખતા હતા ?
હિંડોસ
ઈન્ડ્સ
ગંગા
ચીનાબ
સમયની ગોઠવણી કોના જન્મ સાથે સંકળાયેલ છે ?
શ્રી રામ
ભગવાન મહાવીર
ભગવાન બુદ્ધ
ઈસુ ખ્રિસ્ત
અશોકનો શિલાલેખ ગુજરાતમાં કયા આવેલો છે ?
અમદાવાદ
રાજકોટ
જૂનાગઢ
પાટણ
ભારતમાંથી મળી આવેલા સૌથી જુના સિક્કા ક્યાં છે ?
સોનાના સિક્કા
ધાતુના સિક્કા
પંચમાર્ક સિક્કા
ચાંદીના સિક્કા
તામ્રપત્રમા રાજા કઈ કઈ માહિતી કોતરાવતા હતા ?
યુદ્ધની માહિતી
દાનની માહિતી
રાજાના વંશજોની માહિતી
રાજાના બાળપણની માહિતી
નીચેના માંથી કોને હસ્તપ્રત ગણવામમાં આવતું નથી ?
ભોજપત્ર
તાડપત્ર
તામ્રપત્ર
સિક્કાઓ
કયા વેદમાંથી આપણને ભારત નામ જાણવા મળે છે ?
ઋગ્વેદ
સામવેદ
અથર્વવેદ
યજુર્વેદ
તામ્રપત્રો હાલમાં નીચેનામાથી કયા સ્થળે સંગ્રહ કરવામાં આવેલ છે ?
સોમનાથ, વેરાવળ
નવરંગપુરા, અમદાવાદ
દ્વારકા, જામનગર
વડોદરા
તાડપત્રો અને ભોજપત્ર પર કઈ ભાષામાં લખાણ જોવા મળતું નથી ?
સંસ્કૃત
પ્રાકૃત
અંગ્રેજી
તામિલ
આજથી 2500 વર્ષ પહેલા કઇ નદીની આસપાસ શહેરોનો વિકાસ થયેલો હતો ?
યમુના
ગંગા
નર્મદા
બ્રહ્મપુત્રા
આપણા ભૂતકાળને આપણી સમક્ષ કોણ રજુ કરે છે?
પુરાતત્ત્વશાસ્ત્રી, ઇતિહાસકારો
ઇતિહાસકારો, વૈજ્ઞાનિકો
વૈજ્ઞાનિકો, પુરાતત્ત્વશાસ્ત્રી
ખગોળશાસ્ત્રી, ઇજનેરો
