NEW
Font size
Worksheetsમુઘલ સામ્રાજ્ય : સ્થાપના અને વિસ્તરણ
Total questions: 15
Worksheet time: 8mins
બાબરે કઈ સાલમાં ભારત પર આક્રમણ કર્યું ?
ઈ.સ. 1516માં
ઈ.સ. 1526માં
ઈ.સ. 1536માં
ઈ.સ. 1606માં
ભારતમાં મુઘલ વંશની સ્થાપના કોણે કરી ?
અકબરે
બાબરે
હુમાયુએ
બહેરામખાને
બાબર પછી દિલ્લીની ગાદી પર કોણ આવ્યું ?
હુમાયુ
બહાદુરશાહ
શેરશાહ
અકબર
કોનો જન્મ અમરકોટના રાણાને ત્યાં થયો ?
રાણા ઉદયસિંહનો
રાણા રતનસિંહનો
અકબરનો
હુમાયુનો
બહેરામખાનની દોરવણી નીચે અકબરે કોને હરાવ્યો હતો ?
શેરશાહને
ઈબ્રાહીમ લોદીને
બહાદુરશાહને
હેમુને
અકબરના અવસાન પછી શાહજાદો સલીમ કયું નામ ધારણ કરી દિલ્લીની ગાદી પર બેઠો ?
જહાંગીર
હુમાયુ
શાહજહાં
ઔરંગઝેબ
મેવાડના કયા રાજપૂતએ લાંબા સમય સુધી અકબર સામે યુદ્ધો કર્યા ?
સિસોદિયા
સોલંકી
વાઘેલા
જાડેજા
રાણા પ્રતાપ અને અકબરના લશ્કર વચ્ચે કયા મેદાનમાં યુદ્ધ થયું હતું ?
હલ્દીઘાટીના
કાનવાના
પાણીપતનાં
ખૈબરઘાટના
અકબરના દરબારના નવ રત્નો પૈકી મહેસૂલના નિષ્ણાંત દિવાન કોણ હતા ?
ટોડરમલ
મહેશદાસ બિરબલ
તાનસેન
મુલ્લાં દોપ્યા
મુઘલ વંશના બધા શાસકોમાં કયો શાસક સહિષ્ણુ અને ઉદાર હતો ?
બાબર
હુમાયુ
અકબર
જહાંગીર
શેરશાહે કોની મદદથી નવી જમીન મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી હતી.
ટોડરમલ
તાનસેન
મહેશદાસ બિરબલ
રાજા માનસિંહ
અકબરના પિતા હુમાયુનું અવસાન થયું ત્યારે અકબર કેટલા વર્ષનો હતો ?
15
13
23
25
' જ્યાં સુધી ચિતોડ મળશે નહીં, ત્યાં સુધી પલંગ ઉપર સૂઇશ નહીં ' એવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી ?
રાણા પ્રતાપે
શેરશાહે
અકબરે
બહેરામખાને
રાણા પ્રતાપના ઘોડાનું નામ શું હતું ?
ચેતન
ચાનક
ચેતક
આપેલ એકપણ નહી.
બાબરે દિલ્લી પર ક્યારે આક્રમણ કર્યું હતું ?
ઈ.સ.૧૫૨૭માં
ઈ.સ.૧૫૨૬માં
ઈ.સ.૧૫૩૦માં
ઈ.સ.૧૫૩૭માં
