wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

1. ચાલો ઈતિહાસ જાણીએ- 2

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

પ્રાચીન સિક્કાઓ દ્વારા જે તે રાજ્યની કઈ કઈ માહિતી મળે છે ?

a)

સામાજિક

b)

ધાર્મિક

c)

આર્થિક અને રાજકીય

d)

આપેલ તમામ

2.

માનવસમાજના ભૂતકાળ વિષે કોણ સંશોધન કરીને આપણને માહિતી આપે છે ?

a)

પુરાતત્વશાસ્ત્રી

b)

ભૂતકાળશાસ્ત્રી

c)

ભૂસ્તરશાસ્ત્રી

d)

આપેલ તમામ

3.

BCE એટલે........

a)

BEFORE COMMON ERA

b)

BEFORE COMMUNICATION ERA

c)

BEFORE COMMUNITY ERA

d)

BEFORE COUNTRY ERA

4.

'ઈસવીસન' કયા ધર્મ સાથે સંકળાયેલ છે ?

a)

ખ્રિસ્તી

b)

હિંદુ

c)

બૌદ્ધ

d)

જૈન

5.

ભરત નામના માનવ સમૂહનો ઉલ્લેખ કયા વેદમાં છે ?

a)

અથર્વવેદ

b)

યજુર્વેદ

c)

સામવેદ

d)

ઋગ્વેદ

6.

પ્રાચીન સમયમાં માનવીએ કયા વૃક્ષોનો ઉપયોગ હસ્તપ્રતો લખવામાં કરેલ છે

a)

A. તાડ

b)

B. ભૂર્જ

c)

આપેલ A અને B બંને

d)

C. સાગ

7.

B.C. એટલે

a)

ઈ.સ. પૂર્વે

b)

ઈસવીસન

8.

C.E. એટલે ...................

a)

સાધારણ યુગ

b)

સાધારણ યુગપૂર્વે

9.

પ્રાચીન ઈરાન અને ગ્રીસનાં લોકો કઈ નદીથી પરિચિત હતા ?

a)

ગંગા

b)

નર્મદા

c)

સિંધુ

d)

સરસ્વતી

10.

નીચેના કયા મુસાફરોના પ્રવાસવર્ણનથી જે તે દેશનો ઈતિહાસ જાણી શકાયો છે ?

a)

મેગેસ્થનીસ

b)

ફાહિયાન

c)

યુ-એન-શ્વાંગ

d)

આપેલ તમામ