wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

મહાત્મા ગાંધીજી જીવન ક્વિઝ

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

મહાત્મા ગાંધીજી નો જન્મ ક્યારે થયો હતો ?

a)

2 ઑક્ટોબર 1769

b)

2 ઑક્ટોબર 1869

c)

2 ઑક્ટોબર 1969

d)

2 ઑક્ટોબર 1669

2.

ભારતના રાષ્ટ્રપિતા તરીકે નું માન કોણ પામ્યા છે ?

a)

જવાહરલાલ નહેરુ

b)

સરદાર પટેલ

c)

મહાત્મા ગાંધીજી

d)

સુભાષચંદ્ર બોઝ

3.

ગાંધીજી બાપુની માતા નું નામ શું હતું ?

a)

કસ્તુરબા

b)

પુતળીબાઈ

c)

જીજાબાઇ

d)

મીરાંબાઈ

4.

ગાંધીજી બાપુની પત્ની નામ શું હતું ?

a)

જીજાબાઇ

b)

મીરાંબાઈ

c)

કસ્તુરબા

d)

પુતળીબાઈ

5.

મહાત્મા ગાંધીજી નો જન્મ કયાં થયો હતો ?

a)

જૂનાગઢ

b)

પોરબંદર

c)

ગાંધીનગર

d)

અમદાવાદ

6.

ગાંધીજી બાપુ નું અવસાન (મૃત્યુ) ક્યારે થયું હતું?

a)

30 જાન્યુઆરી 1946

b)

30 જાન્યુઆરી 1947

c)

30 જાન્યુઆરી 1948

d)

30 જાન્યુઆરી 1949

7.

મહાત્મા ગાંધીજી બાપુ ના પિતા નું નામ શું હતું ?

a)

રમણચંદ ગાંધી

b)

મોહનચંદ ગાંધી

c)

કરમચંદ ગાંધી

d)

કરણચંદ ગાંધી

8.

મહાત્મા ગાંધીજી ના લગ્ન ફક્ત કેટલા વર્ષ ની ઉંમરે થયાં હતાં ?

a)

11 વર્ષ ની ઉમરે

b)

12 વર્ષ ની ઉંમરે

c)

13 વર્ષ ની ઉંમરે

d)

14 વર્ષ ની ઉંમરે

9.

મહાત્મા ગાંધીજી ને કેટલા પુત્રો હતાં ?

a)

2

b)

3

c)

4

d)

5

10.

ગાંધીજી એ કઈ કૉલેજમાં ઉચ્ચ અભ્યાસ કર્યો હતો ?

a)

સૂરદાસ કૉલેજ

b)

શામળદાસ કૉલેજ

c)

સહજાનંદ કૉલેજ

d)

સરદાર પટેલ કૉલેજ

11.

ક્યાં ના ન્યાયાલયમાં ગાંધીજી ને ન્યાયાધીશે પાઘડી ઉતારવાનું કહ્યું હતું

a)

પાકિસ્તાન

b)

ડબૅન

c)

અમેરિકા

d)

ચીન

12.

દક્ષિણ આફ્રિકામાં ભારતીયો ના કયા અત્યાચાર નો તલસ્પર્શી અભ્યાસ કર્યો ?

a)

કામભેદ

b)

રંગભેદ

c)

અભ્યાસ ભેદ

d)

લગ્ન ભેદ

13.

ગાંધીજી બાપુની હત્યા કોણે કરી હતી ?

a)

નથુરામ ગોડસે

b)

નયનરામ ગોડસે

c)

નારાયણ ગોડસે

d)

નગીન ગોડસે

14.

ગાંધીજી બાપુ મૃત્યુ ના છેલ્લા સમયે શું બોલ્યા હતા?

a)

જય સ્વામિનારાયણ

b)

જય માતાજી

c)

જય ભાથીજી

d)

હે રામ

15.

ગાંધીજી બાપુ એ કેટલા મહાવ્રતો આપ્યા હતાં ?

a)

9

b)

10

c)

11

d)

12

16.

ઈ.સ.1915 માં ગાંધીજી ભારત પરત આવ્યા ત્યારે સત્યાગ્રહ આશ્રમ ક્યાં સ્થાપ્યો હતો ?

a)

ગાંધીનગર

b)

અમદાવાદ

c)

પોરબંદર

d)

વડોદરા

17.

ગાંધીજી બાપુ એ કઈ આત્મકથા લખી હતી ?

a)

કમૅ ના પ્રયોગો

b)

અવકાશ ના પ્રયોગો

c)

વિજ્ઞાન ના પ્રયોગો

d)

સત્યના પ્રયોગો

18.

ગાંધીજી બાપુ નું પ્રિય ભજન કયું હતું ?

a)

મન નો મોરલીયો

b)

વૈષ્ણવજન તો તેને કહીએ

c)

હર હર શંભુ ભોળા

d)

હનુમાનજી દેજો સંદેશો

19.

ગાંધીજી બાપુ ની સમાધિ ક્યાં નામે ઓળખાય છે ?

a)

રાજ ગાટ

b)

અમર ગાટ

c)

શક્તિ ગાટ

d)

દિવ્ય ગાટ

20.

ગાંધીજી બાપુ ના રાજકીય ગુરુ નામ શું હતું ?

a)

ગોપાલકૃષ્ણ ગોખલે

b)

શ્રીમદ્ રાજચંદ્ર

c)

કબીર

d)

રામકૃષ્ણ પરમહંસ