wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

જનરલ નોલેજ

Total questions: 20

Worksheet time: 20mins

Name
Class
Date
1.

પદાર્થના ગરમપણા કે ઠંડાપણાની માત્રાને શું કહે છે ?

a)

ઉષ્મા

b)

ઉર્જા

c)

તાપમાન

d)

ઉષ્મીય સંતુલન

2.

પદાર્થ નું તાપમાન માપવા કયા સાધનનો ઉપયોગ થાય છે ?

a)

બેરોમિટર

b)

થરર્મોમિટર

c)

વોલ્ટામિટર

d)

એમિટર

3.

તંદુરસ્ત મનુષ્ય ના શરીર નું તાપમાન કેટલું હોય છે ?

a)

98.6°ફે

b)

96.8°ફે

c)

98.7°સે

d)

100°સે

4.

દરિયાઈ લહેર કોને કહે છે ?

a)

જમીનની ઠંડી હવા સમુદ્ર તરફ

b)

જમીનની ગરમ હવા સમુદ્ર તરફ

c)

સમુદ્રની ગરમ હવા જમીન તરફ

d)

સમુદ્રની ઠંડી હવા જમીન તરફ

5.

સામાન્ય માનવ શરીરનું તાપમાન કેટલા ડિગ્રી °સેલ્શિયસ હોય છે ?

a)

27

b)

32

c)

37

d)

47

6.

ઘેરા રંગના વસ્ત્રો , આછા રંગના વસ્ત્રો કરતા ઉષ્મીય વિકિરણનું શોષણ ______ કરે છે.

a)

ઓછું

b)

વધુ

c)

સમાન

d)

કાંઈ કહી શકાય નહિ.

7.

ઉષ્મા પ્રસરણની કઈ પ્રક્રિયામાં માધ્યમ જરૂરી નથી ?

a)

ઉષ્માવહન

b)

ઉષ્માનયન

c)

ઉષ્માવિકિરણ

d)

આપેલ તમામ

8.

દિવસ દરમિયાન હવા કઈ દિશામાં વહે છે ?

a)

સમુદ્રની ગરમ હવા જમીન તરફ

b)

જમીનની ઠંડી હવા સમુદ્ર તરફ

c)

જમીનની ગરમ હવા સમુદ્ર તરફ

d)

સમુદ્રની ઠંડી હવા જમીન તરફ

9.

ઉષ્માનું વહન કઈ દિશામાં થાય છે ?

a)

ઠંડા પદાર્થથી ઠંડા પદાર્થ તરફ

b)

ગરમ પદાર્થથી ગરમ પદાર્થ તરફ

c)

ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ

d)

ઠંડા પદાર્થથી ગરમ પદાર્થ તરફ

10.

રાત્રી દરમિયાન હવા કઈ દિશામાં વહે છે ?

a)

જમીનની ગરમ હવા સમુદ્ર તરફ

b)

સમુદ્રની ઠંડી હવા જમીન તરફ

c)

સમુદ્રની ગરમ હવા જમીન તરફ

d)

જમીનની ઠંડી હવા સમુદ્ર તરફ

11.

સામાન્ય રીતે લેબોરેટરી થરમોમીટરની રેન્જ કેટલી હોય છે ?

a)

(-20) થી 110 ડિગ્રી °સે.

b)

(-10) થી 110 ડિગ્રી °સે.

c)

(-10) થી 120 ડિગ્રી °સે.

d)

(-20) થી 110 ડિગ્રી °સે.

12.

સૂર્યથી આપણી તરફ પહોચતી ઉષ્મા કઈ રીતથી પહોંચે છે ?

a)

ઉષ્માવહન

b)

ઉષ્માનયન

c)

ઉષ્માવિકિરણ

d)

આપેલ તમામ

13.

પ્રયોગશાળામાં વપરાતા થરમોમીટરને કેવું થરમોમીટર કહે છે ?

a)

લેબોરેટરી થરમોમીટર

b)

તબીબી થરમોમીટર

c)

ક્લિનીકલ થરમોમીટર

d)

આપેલ તમામ

14.

નીચેનામાંથી કોણ ઉષ્માનું સુવાહક છે ?

a)

ચામડું

b)

પ્લાસ્ટિક

c)

લાકડું

d)

લોખંડ

15.

આપણું શરીર કઈ રીત દ્વારા ઉષ્મા ગુમાવે છે ?

a)

ઉષ્માવહન

b)

ઉષ્માનયન

c)

ઉષ્માવિકિરણ

d)

આપેલ તમામ

16.

થરમોમીટરમાં કઈ પ્રવાહી ધાતુ ભરેલી હોય છે ?

a)

પોટેશિયમ

b)

સલ્ફર

c)

તાંબુ

d)

પારો

17.

ભૂ લહેર કોને કહે છે ?

a)

સમુદ્રની ઠંડી હવા જમીન તરફ

b)

જમીનની ઠંડી હવા સમુદ્ર તરફ

c)

જમીનની ગરમ હવા સમુદ્ર તરફ

d)

સમુદ્રની ગરમ હવા જમીન તરફ

18.

નીચેનામાંથી કોણ ઉષ્માનું મંદવાહક છે ?

a)

લોખંડ

b)

તાંબું

c)

લાકડું

d)

એલ્યુમિનિયમ

19.

ક્લિનીકલ થરમોમીટર કેટલું તાપમાન માપી શકે છે ?

a)

34 થી 42 ડિગ્રી °સે.

b)

35 થી 42 ડિગ્રી °સે.

c)

34 થી 44 ડિગ્રી °સે.

d)

36 થી 41 ડિગ્રી °સે.

20.

ગરમ દૂધના પ્યાલામાં રાખેલ ચમચી ઉષ્મા પ્રસરણની કઈ રીતથી ગરમ થશે ?

a)

ઉષ્માવહન

b)

ઉષ્માવિકિરણ

c)

ઉષ્માનયન

d)

આપેલ તમામ