Worksheetsg.k
Total questions: 25
Worksheet time: 8mins
ભારતના રાષ્ટ્રપતિ કોણ છે?
અમિત શાહ
નરેન્દ્ર મોદી
રામનાથ કોવિંદ
સોનિયા ગાંધી
ભારતના કુલ રાજયો કેટલા છે?
૨૯
૨૮
૨૭
૨૬
ગુજરાત રાજ્યના રાજ્યપાલ કોણ છે
આનંદીબેન પટેલ
આચાર્ય દેવવ્રત
ઓ.પી.કોહલી
વજુભાઈ વાળા ગુજરાતી
ભારતનું દક્ષિણમાં રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશ કયો છે ?
તમિલનાડુ
કેરલ
આંદોમાન નિકોબાર
આંધ્ર પ્રદેશ
ભારતનો વસ્તીની દ્રષ્ટિએ સૌથી નાનું રાજ્ય કયું છે?
ઉત્તર પ્રદેશ
ગોવા
સિક્કિમ
રાજસ્થાન
ભારતનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય કયું છે?
ગુજરાત
મહારાષ્ટ્ર
ઉત્તરપ્રદેશ
રાજસ્થાન
ગુજરાતને કેટલા રાજ્યોની સરહદો અડકે છે?
૧
૨
૩
૪
કયો દેશ ભારતની ત્રણ બાજુએથી ઘેરાયેલો છે?
પાકિસ્તાન
ચીન
બાંગ્લાદેશ
નેપાળ
ભારતનું સૌથી મોટું રણ વિસ્તાર કયો છે?
કચ્છનું મોટું રણ
થરનું રણ
કચ્છનું નાનું રણ
પશ્ચિમ બનાસકાંઠા નો રણ વિસ્તાર
ગુજરાત રાજ્યની લોકસભામાં કુલ બેઠકો કેટલી છે
૧૮૨
૧૧
૫૪૫
૨૬
ભારતની સૌથી મોટી નદી કઈ છે?
બ્રહ્મપુત્રા
ગંગા
યમુના
નર્મદા
ભારતમાં ગુજરાત વિસ્તારની દ્રષ્ટિએ કયા ક્રમે આવે છે?
૪
૫
૬
૭
કચ્છ જિલ્લાના કુલ તાલુકા કેટલા છે?
૧૦
૯
૮
૭
ભારતનું સૌથી વધુ સાક્ષર રાજ્ય કયું છે?
ગુજરાત
કેરળ
રાજસ્થાન
મહારાષ્ટ્ર
ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર કયું છે
વુલર
દલ
ચિલ્કા
સાંભર
સેવન સિસ્ટર્સ માં નીચેનામાંથી કયા રાજ્યનો સમાવેશ થતો નથી?
આસામ
નાગાલેન્ડ
સિક્કીમ
મણિપુર
કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ કોણ છે?
લક્ષ્મણસિંહ સોઢા
કૌશલ્યાબેન માધાપરિયા
નયનાબેન પટેલ
છાયાબેન ગઢવી
ભારતના ઉપરાષ્ટ્રપતિ કોણ છે
રામનાથ કોવિંદ
વેંકૈયા નાયડુ
પ્રતિભા પાટીલ
પ્રણવ મુખર્જી
તાજમહેલ ભારતના કયા રાજ્યમાં આવેલો છે
દિલ્હી
ઉત્તર પ્રદેશ
મધ્ય પ્રદેશ
આંધ્ર પ્રદેશ
દિલ્હી ના વર્તમાન મુખ્યમંત્રી કોણ છે
અશોક ગેહલોત
કમલનાથ
યોગી આદિત્યનાથ
અરવિંદ કેજરીવાલ
ભારતમાં મતદાનનો અધિકાર કેટલા વર્ષની ઉંમરે પ્રાપ્ત થાય છે
૨૧
૨૫
૧૮
૩૦
આ ફોટો કયા મહાનુભાવ નો છે?
જગદીશ ચંદ્ર બોઝ
રામાનુજ
એપીજે અબ્દુલ કલામ
ન્યુટન
ગુજરાત ના કુલ જીલ્લા કેટલા છે?
૩૩
૨૬
૩૦
૩૫
દુનિયામાં કુલ ખંડોની અને મહાસાગરો ની સંખ્યા ક્રમિક કેટલી છે?
૪ અને ૭
૭ અને ૫
૭ અને ૪
૫ અને ૭
નીચેનામાંથી કયો ભારતનો પાડોશી દેશ નથી?
નેપાળ
ભૂતાન
ચીન
બ્રાઝિલ
