wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

મહારાણા પ્રતાપ ભાગ 2 .-નૌસીલ પટેલ

Total questions: 23

Worksheet time: 12mins

Name
Class
Date
1.

હલદીઘાટી યુદ્ધમાં સેનાપતિ માનસિંહ ના હાથી નું નામ શું હતું

a)

રામપ્રસાદ

b)

મર્દાના

c)

પીર

d)

લુણા

2.

મહારાણા પ્રતાપનો ઘોડો ચેતક નો ચબુતરો કયા આવેલો છે

a)

ગોગુંડા

b)

બાદલ મહેલ

c)

બલિચા ગામ-રાજસમંદ

d)

No

3.

પ્રતાપ ની છત્રી નું પુનનિર્માણ કોને કર્યું હતું

a)

અમરસિંહ

b)

ફતેહસિંહ

c)

ભામાશાહ

d)

No

4.

મહારાણા પ્રતાપ નું હલદીઘાટી ના યુદ્ધ માં સેનાનું નેતૃત્વ કોને કર્યું હતું.

a)

શક્તિસિંહ

b)

કમલનાથ

c)

હકીમ ખાં સુરી

d)

No

5.

કુંવર માનસિંહ મહારાણા પ્રતાપના પાસે અકબર દ્વારા ક્યારે દૂત તરીકે મોકલ્યો હતો

a)

1572

b)

1573

c)

1574

d)

1571

6.

મહારાણા પ્રતાપ નું રાજમુકુટ હલદી ઘાટી ના યુદ્ધ માં કોને ધારણ કર્યું હતું

a)

ઝાલા બીદા

b)

કૃષ્ણદાસ ચુડાવત

c)

રામ રખ પાવર

d)

No

7.

અકબર ને પ્રતાપના હાથીનું નામ બદલી ને શુ રાખ્યું હતું

a)

રામપ્રસાદ

b)

પીરપ્રસાદ

c)

લુણા

d)

બાદલ

8.

મહારાણા પ્રતાપ નું અવસાન ક્યારે થયું હતું

a)

19 જાન્યુઆરી 1597

b)

19 માર્ચ 1597

c)

20 માર્ચ 1597

d)

No

9.

અકબર ને પ્રતાપ ના પાસે કેટલા શિષ્ટમંડલ મોકલ્યા હતા

a)

3

b)

2

c)

4

d)

1

10.

મહારાણા પ્રતાપ ના ચેતક ઘોડાનું મૂળ વતન ક્યુ સ્થળ મનાય છે

a)

ભીમોરા (ચોટીલા)

b)

ઉદયપુર

c)

અજમેર

d)

બલિચા

11.

હલદીઘાટી નું યુદ્ધ કયારે થયું હતું

a)

1578

b)

1576

c)

1555

d)

1597

12.

હલડીઘાટી ના યુદ્ધ ને કયા ઇતિહાસકાર ને મેવાડ ની થર્મોપલ્લી કહી છે

a)

કર્નલ ટોડ

b)

ગોપીનાથ શર્મા

c)

બંને

d)

No

13.

હલડીઘાટી ના યુદ્ધ ને અબુલ ફઝલ ને ક્યાં નામની ઉપમા આપી છે

a)

મેવાડ ની થર્મોપલ્લી

b)

ખમનૌર નું યુદ્ધ

c)

ગોગુંડા નું યુદ્ધ

d)

No

14.

કયા રાજાએ પ્રતિજ્ઞા કરી હતી કે"ચિતોડ પાછું ના મળે ત્યાં સુધી સોના-ચાંદીના વાસણો ઉપયોગ નહિ કરું અને પલંગ ને બદલે જમીન પર જ સુઇશ "

a)

અકબર

b)

માનસિંહ

c)

રાણાપ્રતાપ

d)

ઉદયસિંહ

15.

મોગલોને હરાવવા જંગલમાં મહારાણા પ્રતાપનો પરિવાર છુપાયો હતો ત્યારે શેના રોટલા ખાઈને દિવસ પસાર કરતા હતા?

a)

બાજરી

b)

ઘાસના

c)

મકાઈ ના

d)

No

16.

મહારાણાની નવી સ્થપાયેલ રાજધાની નું નામ શું હતું?

a)

ચાવન્ડ

b)

જયપુર

c)

જોધપુર

d)

No

17.

હલ્દીઘાટી" નામનું પ્રસિદ્ધ મહાકાવ્ય કોણે લખ્યું છે?

a)

શ્યામનારાયણ પાંડે

b)

વિશ્વનારાયણ પાંડે

c)

ભીષ્મસહાની

d)

No

18.

હલડીઘાટી ના યુદ્ધનું આંખથી જોયેલું વૃતાંત કોને લખ્યું હતું

a)

અકબર

b)

અબ્દુલ કાદિર બદાયુની

c)

અબુલ ફઝલ

d)

No

19.

પ્રથમવાર "હલડીઘાટી ના યુદ્ધ" શબ્દ નો પ્રયોગ કોને કર્યો હતો

a)

અબુલ ફઝલ

b)

માનસિંહ

c)

કર્નલ જેમ્સ ટોર્ડ

d)

No

20.

પ્રતાપને "હરિહર મંદિર નું નિર્માણ કયા કરાવ્યું હતું

a)

દેવલ

b)

મથુરા

c)

ગોગુંડા

d)

બદ્રાણા

21.

હલડીઘાટી ના યુદ્ધમાં અકબર આવે છે તેવી અફવાહ કોને ફેલાવી હતી

a)

બદાયુની

b)

મીહતર ખાન

c)

માનસિંહ

d)

આસફખાં

22.

પ્રતાપ ના ભાઈ શક્તિસિંહ ના ઘોડાનું નામ શું હતું

a)

ચેતક

b)

લણા

c)

ત્રાટક

d)

No

23.

રાજસ્થાન ના ઇતિહાસ નો જનક કોને માનવામાં આવે છે

a)

કર્નલ ટોર્ડ

b)

બદાયુની

c)

રામકવિ

d)

No