NEW
Font size
Worksheetsજ્ઞાન સાધના (આધુનિક ભારતમાં કલા)
Total questions: 21
Worksheet time: 21mins
કલાશાસ્ત્રીઓ કલાને સામાન્ય રીતે કેટલા ભાગમાં વહેંચે છે?
1
2
3
4
સંગીત, નૃત્ય, વાદ્ય વગેરેનો કઈ કલામાં સમાવેશ થશે?
દ્રશ્યકલા
પ્રદર્શિત કલા
આપેલ બંને
એક પણ નહીં
ભુજમાં ઇ.સ્. 1877-78 માં કોણે કલા શરૂ કરી હતી?
મહારાવ પ્રાગમલજી
સયાજીરાવ ગાયકવાડ
રવીન્દ્રનાથ ટાગોર
એક પણ નહીં
વડોદરામાં કલાનું શિક્ષણ આપવા 'કલાભવન' ની સ્થાપના કોણે કરી હતી ?
મહારાવ પ્રાગમલજી
સયાજીરાવ ગાયકવાડ
રવીન્દ્રનાથ ટાગોર
એક પણ નહીં
અવનીંદ્રનાથ ટાગોરે ચિત્રકલા ના પ્રસાર માટે કઈ સંસ્થા આપી હતી ?
બંગાળ સ્કૂલ ઓફ આર્ટસ
કલા ભવન
શાંતિ નિકેતન
એક પણ નહીં
ભારતમાં ચિત્રકલા નો ઇતિહાસ કેટલા વર્ષ જૂનો છે ?
તામ્રયુગ જેટલો
પાષાણયુગ જેટલો
લોહયુગ જેટલો
એક પણ નહીં
ઈ.સ.પૂર્વે 7000 આસપાસ કયા સ્થળેથી ગુફાચિત્રો મળ્યા હતા ?
રાજસ્થાનના જયપુર માંથી
મહારાષ્ટ્રની અજંતાની ગુફામાંથી
મધ્યપ્રદેશની ભીમબેટકા ની ગુફા માંથી
એક પણ નહીં
મહારાષ્ટ્રના નરસિંહગઢની ગુફાઓના ચિત્રો ક્યારે મળ્યા હતા ?
ઈ.સ. પૂર્વે 2000
ઈ.સ પૂર્વે 3000
ઈ.સ. પૂર્વે 7000
ઈ.સ. પૂર્વે 4000
ઈ.સ. 1951 મા શિક્ષકોને કલાનું શિક્ષણ આપવા કલાશાળા ની સ્થાપના કયા શહેરમાં થઈ હતી ?
સુરત
ગાંધીનગર
અમદાવાદ
વડોદરા
શાંતિનિકેતન સંસ્થાની સ્થાપના ક્યારે થઈ હતી ?
ઈ.સ. 1900
ઈ.સ. 1800
ઈ.સ. 1901
ઈ.સ. 1902
જૈન શૈલીની બીજા કયા નામે ઓળખવામાં આવે છે
રાજપુત શૈલી
મુગલ શૈલી
ગુજરાત શૈલી
કાંગડા શૈલી
કઈ શૈલીની રાજસ્થાન શૈલી તરીકે પણ ઓળખવામાં આવે છે ?
રાજપુત શૈલી
મુગલ શૈલી
ગુજરાત શૈલી
કાંગડા શૈલી
ગુજરાત, રાજસ્થાન અને માળવાના પ્રદેશમાં કઈ શૈલીનો વિકાસ થયો હતો ?
જૈન શૈલી
મુગલ શૈલી
પાલ શૈલી
એક પણ નહીં
જૈન ધર્મના કલ્પસૂત્ર, કાલકાચાર્ય કથા, કથાસરિતસાગર વગેરે શૈલીના લઘુ ચિત્રો કઈ શૈલીમાં જોવા મળે છે ?
પાલ શૈલી
કાંગડા શૈલી
જૈન શૈલી
એક પણ નહીં
ભારતીય અને ઈરાની શૈલીના સમન્વયથી અસ્તિત્વમાં આવેલી શૈલીનું નામ જણાવો .
જૈન શૈલી
પાલ શૈલી
મુઘલ શૈલી
એક પણ નહીં
મુગલ શૈલી કયા મુઘલ બાદશાહના સર્વોચ્ચ શિખરે પહોંચી હતી ?
બાબર
હુમાયુ
અકબર
જહાંગીર
અજંતાની ગુફાઓનું ભગવાન બુદ્ધનું કયું ચિત્ર જગવિખ્યાત બન્યું છે ?
પદ્મપાણી
દેવી સરસ્વતી
બંને
એક પણ નહીં
દેવી સરસ્વતીનું જાણીતું ચિત્ર કયા ચિત્રકારે દોરેલ છે ?
રવીન્દ્રનાથ ટાગોર
રવિશંકર રાવળ
રાજા રવિવર્મા
અવીન્દ્રનાથ ટાગોર
એક ચિત્ર જોઈને તમે મૂંઝવણમાં મુકાઈ જાઓ છો તો તે ચિત્ર જોઈ નક્કી નથી કરી શકતા કે રાજપૂત શૈલી નું છે કે કાંગડા શૈલીનું તો ચિત્રનો વિષય કયો હશે ?
રાજસ્થાની લોક નૃત્ય
હિમાલયનુ કુદરતી સૌંદર્ય
કૃષ્ણ ભક્તિ
યુદ્ધના દ્રશ્યો
પાલ શૈલી માટે કયો વિકલ્પ યોગ્ય છે?
બંગાળ ,બિહાર, નેપાળ, તિબેટ સુધી વિસ્તરેલી ચિત્ર શૈલી છે
પાલ શૈલીનો મુખ્ય વિષય મહાયાન છે .
પાલ શૈલીના ચિત્રો વાળી કેટલીક હિન્દુ હસ્તપ્રતો પણ મળી આવી છે .
આપેલા તમામ વિધાન યોગ્ય છે
જોડકા જોડો
1) ગુજરાત (A) ફાડ ચિત્ર શૈલી
2) બંગાળ (B) પીઠોરા ચિત્ર શૈલી
3) ઓરિસ્સા (C) કાલી ઘાટ ચિત્રકલા
4) રાજસ્થાન (D) પટ્ટ ચિત્ર શૈલી
1- B, 2- C, 3- D ,4- A
1- A, 2- B 3- C, 4-D
1- D, 2- C, 3-B, 4-A
એક પણ નહીં
