NEW
Font size
Worksheets161 જનરલ નોલેજ
Total questions: 20
Worksheet time: 10mins
ભારતના પૂર્વ અને પશ્ચિમ છેડે આવેલા સ્થળોના સ્થાનિક સમયમાં આશરે કેટલો ફરક પડે છે?
1 કલાક
2 કલાક
ભારતના અક્ષાંશીય અને રેખાંશીય વિસ્તારો આશરે કેટલા અંશ જેટલા છે?
30 અંશ
20 અંશ
સુએઝ નહેર કઈ સાલમાં શરૂ થઈ હતી?
ઇ.સ.1859
ઇ.સ.1869
ભારત અને કયા દેશનો વ્યવહાર માત્ર પર્વતીય ઘાટ મારફતે થાય છે?
તિબ્બત
નેપાળ
સુએઝ નહેર થી ભારત અને યુરોપ વચ્ચે નું અંતર કેટલા કિલોમીટર જેટલું ઘટ્યું છે?
60000
7000
હિમાલયની પૂર્વમાં પહોળાઈ કેટલી છે?
150 કિ. મી.
300 કિ. મી.
હિમાલયની પશ્ચિમમાં પહોળાઈ કેટલી છે?
400 કિ. મી.
800 કિ. મી.
કઈ પર્વતશ્રેણી પશ્ચિમે સિંધુ નદી થી પૂર્વમાં બ્રહ્મપુત્રા સુધી વિસ્તરેલી છે ?
કારકોરમ
હિમાલય
સિંધુ નદી દક્ષિણ તરફ કયા સાગરને મળે છે?
અરબસાગર
હિન્દ મહાસાગર
વિશ્વમાં બીજા નંબરનું સર્વોચ્ચ શિખર કયું છે?
કાંચનજંઘા
K2
પૃથ્વીનો ઉપરનો પોપડો ક્યાં અર્ધ દ્રવીત ખડકો ની ઉપર તરી રહ્યો છે?
ટ્રોપો સફિયર
એસ્થનોસ્ફીયર
પૃથ્વીના પોપડાની મુખ્ય કેટલી ભૂસંચલનીય પ્લેટ રચાઈ છે ?
સાત
નવ
પામીર ગ્રંથિની ઉત્તર -પૂર્વ બાજુએ કઈ પર્વતશ્રેણી આવેલી છે ?
ટિયાનશાન
હિંદુકુશ
ભારતની કઈ બાજુએ મધ્ય એશિયાની પામીર ગ્રંથી આવેલી છે ?
ઉત્તર
દક્ષિણ
ક્યાં ખડકો તેની નકકરતા ને કારણે ઓછું ઘસારણ પામે છે ?
ગ્રેનાઈટ
નિક્ષેપકૃત
ક્યાં ખડકો સરળતાથી ઘસારણ પામે છે ?
નિક્ષેપકૃત
આલ્કોહોલિક
ભારતના ભૂ-આકૃતિઓ ની વિવિધતા ના આધારે કેટલા ભાગ પડે છે ?
2
5
દક્ષિણ ભારતમાં દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશ ક્યાં ખડકોનો બનેલો છે ?
આગ્નેય અને રૂપાંતરિત
પ્રાસ્તવિક
હિમાલય અને દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશ ની વચ્ચે કયો ભૂપૃષ્ઠીય ભાગ આવેલો છે ?
ઉત્તર ભારતના મેદાનો
પૂર્વના મેદાનો
ઇન્ડો-ઓસ્ટ્રલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટ આશરે કેટલા વર્ષ પહેલાં ટકરાઈ હતી ?
5 કરોડ વર્ષ
5 લાખ વર્ષ
