wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

433 NMMS બુદ્ધિ શક્તિ તર્કશક્તિ

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

જો કોઈ સંખ્યા ના 30%, 120 થાય તો તે જ સંખ્યામાં 120%.......થશે.

a)

480

b)

460

2.

એક સમતોલ પાસા ને એકવાર ઉછાળવામાં આવે છે પાછા પર મળતી સંખ્યા અવિભાજ્ય હોય તે ઘટનાની સંભાવના.........હોય.

a)

1/4

b)

1/2

3.

x/3+x/5=16 નો ઉકેલ x = હોય

a)

20

b)

30

4.

17.3×17.3-7.3×7.3/17.3+7.3 =

a)

8

b)

9

c)

10

d)

24

5.

બે સંખ્યાઓનો સરવાળો 36 અને તફાવત 6 છે તો તેમનો ગુણોત્તર............થાય.

a)

7 : 5

b)

3 : 5

6.

જો આવતી કાલના એક દિવસ પછી ગુરુવાર હોય તો ગઈકાલના એક દિવસ પછી કયો વાર હોય?

a)

રવિવાર

b)

સોમવાર

7.

x = 3 માટે બહુપદી 3x(421-5)+3 નું મૂલ્ય.

....... મળે.

a)

72

b)

66

8.

એક વેપારી તા. 5-6-2012ના રોજ શરાફ પાસેથી વ્યાજે લીધેલી રકમ તા.14-8-2012 ના રોજ પરત કરે છે તો વેપારીએ કેટલા દિવસ નું વ્યાજ ચૂકવ્યું હશે?

a)

70

b)

71

c)

68

d)

74

9.

એકવાર ખટારો 25 મિનિટમાં 14 કિમી નું અંતર કાપે છે તો આજે ઝડપે પાંચ કલાકમાં કેટલા કિમી નું અંતર કાપશે?

a)

168

b)

186

10.

15 આરાવાળી એક પૈડામાં બે ક્રમિક આરાઓની જોડ વચ્ચેના ખૂણા નું માપ કેટલા અંશનું હોય?

a)

24°

b)

28°

11.

બે સંખ્યાઓનો ગુણોત્તર 5 : 3 છે અને તેનો તફાવત 18 છે. તો મોટી સંખ્યા શોધો.

a)

30

b)

45

12.

15 વર્ષ પછી ધવલની ઉંમર તેની હાલની ઉંમર કરતા 4 ગણી થાય તો ધવલને હાલની ઉંમર કેટલા વર્ષ હોય.

a)

5

b)

9

c)

13

d)

11

13.

નીચેની આપેલી આકૃતિમાં x (ખૂણા xનું અંશ માપ) મેળવો?

a)

140°

b)

90°

14.

એક નિયમિત બહુકોણના બહિષ્કોણ નું માપ 24° છે તો બહુકોણ ને કેટલી બાજુ હોય?

a)

15

b)

18

15.

જેનો નાનો અંક 8 હોય તેવી પાયથાગોરિયન ત્રિપુટી નીચેના પૈકી કઈ છે

a)

8,12,14

b)

8,15,17

16.

27225 ના વર્ગમૂળ તરીકે આવતી સંખ્યા માં કેટલા અંક=.......

a)

3

b)

4

17.

1+3+5+7+9+11+13+15+17+19 નું મૂલ્ય..........

a)

100

b)

169

18.

એક ફૂલ અને રેકેટની ભેગી કિંમત 35 રૂપિયા છે જો ફૂલ કરતા રેકેટની કિંમત 30 રૂપિયા વધુ હોય તો ફૂલની કિંમત કેટલી?

a)

32.50₹

b)

2.50₹

19.

શ્રી ગૌરવકુમાર અમુક રકમ બે વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ થી ધિરાણ કરે છે જો પ્રથમ વર્ષે વ્યાજમુદ્દલ 5500 અને બીજા વર્ષે વ્યાજમુદલ 6,050 હોય તો વ્યાજ દર.......% હોય?

a)

10

b)

8

20.

એક લંબચોરસ પ્લોટ ની બાજુઓ 63 ના ગુણોત્તરમાં છે તેનું ક્ષેત્રફળ 450 મીટર છે તો તેની પરિમિતિ કેટલા મીટર હોય?

a)

90

b)

10

21.

ધવલ અને ગૌરવની સરેરાશ આવક 10,000 છે તથા તેમની આવકનું પ્રમાણ 3:2 છે તો ધવલને આવક કેટલી હશે?

a)

12,000

b)

14,000

22.

નીચેની આપેલી આકૃતિ HELP સ.બા ચતુષ્કોણ દર્શાવે છે.જો OE=4 અને HL,PE કરતા પાંચ વધુ હોય તો OH=........એકમ.

a)

6.5

b)

8.3

23.

2/2+2/0.2+2/0.02+2/0.002 =...........

a)

1111

b)

2222

24.

સમબાજુ ત્રિકોણ માં બહિષ્કોણ નું માપ.............હોય.

a)

120

b)

60

25.

કવરેજ જોડી સ્કેટિંગમાં બુટ 20% વળતર થી ખરીદા તે વેપારીને 1600 ₹ ચૂકવે છે તો બુટ ની છાપેલી કિંમત.......હોય.

a)

2000

b)

1900