WorksheetsGk
Total questions: 20
Worksheet time: 10mins
આપણા ગામના સરપંચ નું નામ શું છે ?
કંચનબેન ઠાકોર
આશાબેન પટેલ
રમેશભાઈ ઠાકોર
આપણા તાલુકાના ધારાસભ્ય નું નામ જણાવો.
આશાબેન પટેલ
ડો. આશાબેન પટેલ
શારદાબેન પટેલ
આપણા વિસ્તારના સંસદ સભ્ય નું નામ જણાવો.
શારદાબેન પટેલ
જયશ્રીબેન પટેલ
જયાબેન પટેલ
ગુજરાત ના શિક્ષણ મંત્રી નું નામ જણાવો.
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
આનંદીબેન પટેલ
નીતિનભાઈ પટેલ
લોકસભા ના સ્પીકરનું નામ જણાવો.
સુમિત્રા મહાજન
ઓમ બિરલા
વૈકયાનાયડુ
રાજ્યસભાના સભાપતિ નું નામ જણાવો.
વૈકયાનાયડુ
ઓમ બિરલા
રામનાથ કોવિંદ
આપણા દેશના રાષ્ટ્રપતિ નું નામ જણાવો.
રામનાથ કોવિંદ
પ્રતિભા પાટીલ
પ્રણવ મુખર્જી
આપણા દેશના સૌ પ્રથમ રાષ્ટ્રપતિ નું નામ જણાવો.
જવાહરલાલ નેહરુ
ડો. રાજેન્દ્ર પ્રસાદ
વલ્લભભાઈ પટેલ
આપણા દેશના સૌપ્રથમ વડાપ્રધાનનું નામ જણાવો.
જવાહરલાલ નેહરૂ
વલ્લભભાઈ પટેલ
ગાંધીજી
આપણા દેશના નાણામંત્રી નુ નામ જણાવો.
નિર્મલા સીતારામન
રામવિલાસ પાસવાન
ગોપીનાથ મૂંડે
ગુજરાત રાજ્યના સૌ પ્રથમ મુખ્યમંત્રી નું નામ જણાવો.
જીવરાજ મહેતા
બલરામ પટેલ
નરેન્દ્ર મોદી
ગુજરાત રાજ્યના સૌ પ્રથમ મહિલા મુખ્યમંત્રી નું નામ જણાવો.
આનંદીબેન પટેલ
હંસાબેન મહેતા
કસ્તુરબા ગાંધી
આપણા દેશના પ્રથમ ગૃહમંત્રી કોણ હતા?
સરદાર વલ્લભભાઈ પટેલ
જવાહરલાલ નહેરુ
અમિત શાહ
ભારત ની સ્વતંત્રતા વખતે ઇંગ્લેન્ડના વડાપ્રધાન કોણ હતા?
ચર્ચિલ
એન્ટોની
વિલિયમ વાયલી
પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી કોણ હતા?
ગાંધીજી
અબ્બાસ તૈયબજી
વિનોબા ભાવે
દાંડી કૂચ કેટલા દિવસ ચાલી હતી?
24
25
22
21મી જૂન ને ક્યાં દિવસ તરીકે ઓળખવા માં આવે છે?
વિશ્વ યોગ દિવસ
વિશ્વ યોગાસન દિવસ
વિશ્વ આરોગ્ય દિવસ
સરદાર નું બિરુદ વલ્લભભાઈ ને ક્યાં સત્યાગ્રહ થી મળ્યું?
બારડોલી
ખેડા
ધરાસણા
કોને સરહદ ના ગાંધી કહેવામાં આવે છે?
ગાંધીજી
અબ્બાસ તૈયાબજી
ખાન અબ્દુલ ગફારખાન
અશોક એ ક્યાં વંશ નો રાજા હતો?
ગુપ્ત
મૌર્ય
પાલ
