Worksheets132 ધો7 પ્ર17 સત્ર2 સાવિ ખરાખોટા
Total questions: 15
Worksheet time: 8mins
આપણો દેશ અનેક વિભિન્નતા ધરાવતો દેશ છે.
ખરું
ખોટું
વર્ષ ૨૦૦૧ ની વસ્તી ગણતરીમાં 0થી6 વર્ષ સુધીના બાળકોમાં છોકરા છોકરીઓની સંખ્યામાં મોટો તફાવત જોવા મળ્યો.
ખરું
ખોટું
સરકારના વિશેષ પ્રયત્નો થી આપણા સૈન્ય અને પોલીસમાં પણ કન્યાઓની સંખ્યા વધી રહી છે.
ખરું
ખોટું
આધુનિક સમયમાં મહિલાઓ માત્ર એક જ ક્ષેત્ર રમતજગતમાં આગળ વધતી જોવા મળે છે.
ખોટું
ખરું
આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવાનું ગૌરવ શ્રીમતી ઈન્દિરા ગાંધીને મળે છે.
ખોટું
ખરું
ઇ.સ. 1971માં ઈન્દિરા ગાંધીએ પાકિસ્તાન સામે ભવ્ય વિજય હાંસલ કરેલ.
ખરું
ખોટું
સુષ્મા સ્વરાજે સૌથી નાની ઉંમરે હરિયાણા રાજ્યના મુખ્યમંત્રી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું.
ખોટું
ખરું
ભારત સરકારે લતા મંગેશકરને પદ્મશ્રી એવોર્ડ થી સન્માનિત કરેલ છે.
ખોટું
ખરું
કલ્પના ચાવલા મૂળ ભારતીય હતા.
ખરું
ખોટું
ગુજરાત સરકાર દ્વારા સવિતા ગાયકવાડને મેક ઇન ઇન્ડિયા અભિયાન માટે એમ્બેસેડર તરીકે પસંદ કરેલ છે.
ખોટું
ખરું
જે વર્ષમાં એકમનો અંક ૧ હોય તે વર્ષોમાં વસ્તી ગણતરી કરવામાં આવે છે.
ખરું
ખોટું
ભારત દેશમાં સૌ પ્રથમ વખત વસ્તી ગણતરી ૧૮૭૧માં હાથ ધરવામાં આવી હતી.
ખરું
ખોટું
શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં જન્મના પ્રમાણમાં ખૂબ મોટો ફેરફાર જોવા મળે છે.
ખરું
ખોટું
દેશમાં આઝાદી પહેલા કસ્તુરબા સાથે અનેક મહિલાઓ આંદોલનમાં જોડાઈ હતી.
ખરું
ખોટું
રૂઢિગત રીતે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થાય એમાં છોકરીઓની સંખ્યા વધારે હોય છે.
ખોટું
ખરું
