wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

133 ધો7 પ્ર18 સત્ર2 સાવિ ટૂંકાપ્રશ્નો

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

સંચાર માધ્યમ એટલે શું?

a)

એક સ્થળેથી બીજા સ્થળે સંદેશો મોકલવા કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થા

b)

સંચિત કાર્યો નું વિસ્તૃતીકરણ

2.

આપણે કોઈ વ્યક્તિને પોસ્ટ વિભાગ મારફતે પૈસા કઈ રીતે મોકલી શકીએ છીએ ?

a)

મની ઓર્ડર

b)

ગુગલ પે

3.

ભારતમાં ટેલિગ્રામ સેવા સૌ પ્રથમ કોની કોની વચ્ચે શરૂ થઈ?

a)

અમદાવાદ અને વડોદરા

b)

કોલકાતા અને ડાયમંડ હાર્બર

4.

વર્તમાન પત્રો આપણા સુધી કઈ કઈ બાબતો પહોંચાડે છે ?

a)

વિવિધ ઘટનાઓ, જાહેરાતો, આજનું ભવિષ્ય, પંચાંગ ,વિશેષદિન, ચોઘડિયા વગેરે

b)

માત્ર ચુંટણી ની જાહેરાતો

5.

રેડિયોમાં આપણને શું-શું સાંભળવા મળે છે ?

a)

સંગીત ,લોકગીત ,ફિલ્મી ગીત, પરિસંવાદ, રમત ગમત સમાચાર, નાટક ,હવામાન સમાચાર ,ભજન, વાર્તા વગેરે

b)

માત્ર ક્રિકેટ કોમેન્ટરી

6.

વિશ્વમાં સૌથી વધુ ચલચિત્રો કયા દેશમાં બને છે ?

a)

ભારત

b)

ઈન્ડોનેસીયા

7.

વંદે ગુજરાત ચેનલ દ્વારા સરકાર કયા કાર્યક્રમો રજૂ કરે છે?

a)

પ્રાથમિક- માધ્યમિક- ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ, આરોગ્ય, ખેતી વગેરે

b)

સંતો ને વંદન

8.

મોબાઈલ ફોન માં કઈ કઈ સુવિધા હોય છે?

a)

ઘડિયાળ, ઓડિયો-વિડીયો પ્લેયર, ટોર્ચ ,કૅલેન્ડર, કેલ્ક્યુલેટર વગેરે

b)

ઇનકમિંગ અને આઉટ ગોઇંગ માત્ર

9.

કૃત્રિમ ઉપગ્રહ દ્વારા આપણે શું જાણી શકીએ છીએ ?

a)

પૃથ્વીના પેટાળમાં પાણી- ખનીજ, બે સ્થળ વચ્ચેનું અંતર, વિવિધ સમાચાર ,મોસમ ની જાણકારી વગેરે

b)

માત્ર સંરક્ષણ ક્ષેત્ર ને લગતી માહિતી જ

10.

મોબાઇલ ફોન પર કેવા વિડિયો ન મૂકવા જોઈએ?

a)

મહિલાઓ, બાળકો ,વૃદ્ધ કે ગરીબ ઉપર અત્યાચાર થતા હોય તેવા વિડિયો ન મૂકવા જોઈએ

b)

શેર બજાર ને લગતા