wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

135 ધો7 પ્ર18 સત્ર2 સાવિ ખાલીજગ્યા

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

ભારતમાં આધુનિક ટપાલ સેવા ની શરૂઆત ઈ.સ. ______માં થઈ હતી.

a)

૧૮૫૪

b)

૧૯૫૪

2.

ટેલિગ્રામ ની શોધ ઇ.સ._______માં થઈ હતી.

a)

૧૮૫૦

b)

૧૭૫૦

3.

રેડિયો એ ________ પ્રકારનું સંચાર માધ્યમ છે.

a)

શ્રાવ્ય

b)

દ્રશ્ય

4.

રેડિયોની શોધ ઇ.સ.________માં ઇટાલીમાં થઈ હતી.

a)

૧૮૯૫

b)

૧૯૯૫

5.

___________ ની શોધ જોન લોગી બાયર્ડ દ્વારા કરવામાં આવી હતી.

a)

ટી.વી.

b)

તાર

6.

વોકી ટોકી નો ઉપયોગ __________ વિભાગ વધુ પ્રમાણમાં કરે છે.

a)

પોલીસ

b)

મહેસુલ

7.

ઇ.સ. ________થી રેડિયો પર જાહેરાત ની શરૂઆત થઇ હતી.

a)

૧૯૨૦

b)

૧૮૨૦

8.

મિત્રોને શુભેચ્છા આપવા________કાર્ડ નો ઉપયોગ થાય છે.

a)

ગ્રીટિંગ

b)

ગીફ્ટ

9.

વિવિધ રમતોનો જીવંત વિડીયો પ્રસારણ ________ દ્વારા જોવા મળે છે.

a)

ટી .વી.

b)

રેડિયો

10.

દુનિયાના કોઈપણ ખૂણે બનતી ઘટનાઓ,જાહેરાતો,દુઃખદ નોંધ,આજનું ભવિષ્ય,પંચાંગ, વિશેષદિન વગેરે બાબતો આપણા સુધી લેખિત માધ્યમથી _________ દ્વારા પહોંચે છે.

a)

વર્તમાનપત્રો

b)

વોકી ટોકી

11.

વિશ્વમાં સૌથી વધુ ચલચિત્રો__________ દેશમાં બને છે.

a)

ભારત

b)

જાકાર્તા

12.

કૃત્રિમ ઉપગ્રહ દેશના __________ ક્ષેત્રે ખૂબ ઉપયોગી છે.

a)

સંરક્ષણ

b)

મોટર

13.

સમાનતા,સ્વતંત્રતા,બંધુત્વ અને એકતા એ __________ના તત્વો છે.

a)

લોકશાહી

b)

સરમુખત્યારશાહી

14.

આપણે ખોટી કે લોભામણી _________થી સાવધાન રહેવું જોઈએ.

a)

જાહેરાત

b)

વાર્તા

15.

માનવ સર્જિત કૃત્રિમ ઉપગ્રહને________માં મૂકવામાં આવે છે.

a)

અવકાશ

b)

સમુદ્ર