NEW
Font size
Worksheets5 સાવી ધો7 પ્ર2 NMMS
Total questions: 15
Worksheet time: 8mins
દિલ્લી સલ્તનત ના શાસકો મૂળભૂત રીતે ક્યાં મૂળ ના હતા?
પાકિસ્તાન
ચીન
ભારત
તુર્ક અને અફઘાન
દિલ્હી સલ્તનતની સ્થાપના કયારે થઈ?
13 મી સદી
15 મી સદી
21 મી સદી
4 થી સદી
ઇ.સ.1192માં તરાઈ ના બીજા યુદ્ધમાં શિહાબુદ્દીન ઘોરીએ કોની સામે વિજય મેળવી દિલ્લીમાં સલતનત નો પાયો નાખ્યો?
પૃથ્વીરાજ ચૌહાણ
અકબર
ઇલતુંમિશ
રાજેન્દ્રસિંહ
દિલ્લી સલ્તનત પર 325 વર્ષ દરમિયાન આ વંશના શાસકોએ સત્તા ભોગવી.....
ચૌહાણ, મકવાણા
ગોહિલ
ગુલામ-ખલજી-તુગલક-સૈયદ અને લોદી વંશ
આમાંથી એક પણ નહીં
ખલજીવંશ ના શાસનની શરૂઆત કોનાથી થઈ?
જલાલુદ્દીન
અલાઉદ્દીન
બદરુદ્દીન
આસીમ
પોતાના એકપણ પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા કોણે પોતાની પુત્રી રઝિયાને રાજા જાહેર કરી?
ઈલતુંતમિશ
શિહાબુદ્દીન
અકબર
પૃથ્વીરાજ
હું તુગલક વંશ નો એક પ્રતિભાવંત સુલતાન હતો.
મુહમ્મદ-બિન-તુગલક
શિહાબુદ્દીન
અલાઉદ્દીન
જલાલુદ્દીન
મેં દિલ્લીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી.અને સૈન્યના ઘોડા અને સૈનિકોની ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિ ની શરૂઆત કરી.
જલાલુદ્દીન
અલાઉદ્દીન
મોહમ્મદ
અકબર
સૈયદવંશ ની સ્થાપના કોણે કરી?
ખીજરખાં
અલ્લાખાં
હમીરખાં
સૈયદખા
મારા શાસન દરમિયાન દિલ્લીથી દોલતાબાદ રાજધાની સ્થળાંતર અને પ્રતીક મુદ્રા પ્રયોગ જેવી યોજનાઓ અમલ માં આવી.
મુહમ્મદ બિન તુગલક
અકબર
ઔરંગઝેબ
નસીરુદ્દીન
અલાઉદ્દીન ખલજીના સમયમાં પ્રસિદ્ધ કવિ ........... ........... થયા.
અમીર ખુશરો
જલાલદ્દીન પીર
કુતુબુદ્દીન ઐબક નું મૃત્યુ પોલો રમત રમતા ઘોડા પરથી પડી જવાના કારણે થયું.
ખરું
ખોટું
તુલુવવંશમાં કૃષ્ણદેવરાય શ્રેષ્ઠ શાસક થયા.
ખરું
ખોટું
......... રાજા " આંધ્રના ભોજ" તરીકે ઓળખાયા.
કૃષ્ણદેવ રાય
રાજા ભોજ
........ રાજાની યોજનાઓ 'તરંગી યોજનાઓ' ગણાવાય.
મુહમ્મદ તુગલક
ઝગરખાં
