wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

મુઘલ બાદશાહ જહાંગીર -નૌસીલ પટેલ

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

મુઘલ બાદશાહ જહાંગીર નો જન્મ ક્યારે થયો હતો?

a)

30 ઓગષ્ટ 1569

b)

30 નવેમ્બર 1569

c)

30 જાન્યુઆરી 1569

d)

એક પણ નહિ

2.

જહાંગીર નો સમયગાળો........અને ..........હતો

a)

1530-1555

b)

1605-1627

c)

1627-1658

d)

એક પણ નહીં

3.

જહાંગીર નું પૂરું નામ ..........હતું?

a)

નુરુદિન મુહમ્મદ જહાંગીર બાદશાહી ગાજી

b)

અબુલ શાબૂદીન મુહમ્મદ સાહિબ ગાજી

c)

જલાલુદિન મુહમ્મદ બાદશાહી ગાજી

d)

એક પન નહિ

4.

બાદશાહ જહાંગીર ના માતા પિતાનું નામ........

a)

હરકાબાઈ-અકબર

b)

નૂરજહાં-અકબર

c)

હમીદા બાનો -અકબર

d)

એક પણ નહીં

5.

જહાંગીર નું બાળપણ નું નામ.........હતું

a)

જલાલ

b)

સલીમ

c)

હુમાયુ

d)

આસિફ ખાં

6.

જહાંગીર નો અર્થ ........?

a)

નસીબદાર

b)

દુનિયાને જીતનાર

c)

અલ્લાહ

d)

એક પણ નહીં

7.

મને એક દિવસનો સમય મળ્યો હોત અનારકલી ને જોવાનો તો હું અલ્લાહ નો દિલથી શુક્રિયા કરત આવું વાકય ક્યાં મુઘલ રાજાનું છે

a)

અકબર

b)

બાબર

c)

જહાંગીર

d)

ઔરંગઝેબ

8.

બાદશાહ જહાંગીર ના ગુરુ નામ .........હતું

a)

અબુલ ફઝલ

b)

અબ્દુલ રહીમ ખાને ખાના

c)

બંને

d)

એક પણ નહીં

9.

મુઘલ બાદશાહ અકબર જહાંગીર ને .........નામથી બોલાવતો હતો.

a)

સલીમ

b)

શેખુ બાબા

c)

શેખ અલી

d)

એક પણ નહીં

10.

જહાંગીર ના રાજ્યભિષેક વાર ગુરુવાર અને અકબર જન્મદિન વાર રવિવાર ના દિવસે સંપૂર્ણ પ્રતિબિંબ લગાવ્યો હતો.

a)

શરાબ

b)

તમાકુ

c)

પશુ હત્યા

d)

લગ્ન

11.

જહાંગીર પુત્ર ખુસરો ની હત્યા કોણે કરાવી હતી

a)

અકબર

b)

અબ્દુલ રહીમ

c)

શાહજહાં

d)

પરવેઝ

12.

1616 માં અહમદનગર નો વજીર મલિક અંબર વિરુદ્ધ વિજય પ્રાપ્ત બાદ ખુર્રમને જહાંગીરે કઈ ઉપાધિ આપી હતી

a)

નાદિર ઉલ ઉસ

b)

શાહજહાં

c)

બાદશાહ ગાજી

d)

એક પણ નહીં

13.

નૂરજહાં નું પૂરું નામ..........

a)

રજિયા સુલતાન

b)

મેહરુનિસ્સા

c)

એક પણ નહી

d)

સલમા બાનો

14.

ભારતમાં તમાકુ ની ખેતી કયા મુઘલ બાદશાહના સમયમાં સુરુઆત થઈ હતી

a)

અકબર

b)

શાહજહાં

c)

જહાંગીર

d)

શેરશાહ સુરી

15.

જહાંગીર નું અવસાન ક્યારે થયું હતું

a)

1634

b)

1627

c)

1605

d)

1616