Worksheets142 ધો6 પ્ર16 સત્ર2 સાવિ ખરાખોટા
Total questions: 15
Worksheet time: 8mins
તાલુકા પંચાયત માં ઓછા માં ઓછા 16 અને વધુમાં વધુ ૩૨ સભ્યો ચૂંટાયેલા હોય છે.
ખરું
ખોટું
સ્થાનિક સરકારમાં ગ્રામ પંચાયત પછીનું બીજું સ્તર જિલ્લા પંચાયત છે.
ખોટું
ખરું
જિલ્લા પંચાયત ની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 32 અને વધુમાં વધુ બાવન હોય છે.
ખરું
ખોટું
તાલુકા પંચાયત ના વહીવટી વડા ને મામલતદાર કહે છે.
ખોટું
ખરું
જિલ્લા પંચાયતના વહીવટીવડાને જિલ્લા વિકાસ અધિકારી કહેછે તેમની નિમણુક રાજયસરકાર કરે છે.
ખરું
ખોટું
જિલ્લા પંચાયતની ૫૦ ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવે છે.
ખરું
ખોટું
આપણા દેશના એક લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં નગર પાલિકા કાર્યરત છે.
ખરું
ખોટું
સમાજના નબળા વર્ગોને શિક્ષણ,સ્વાસ્થ્ય અને સામાજિક- આર્થિક સગવડ મળે તેવી યોજના ઘડવી- અમલ કરવાનું કામ સામાજિક ન્યાય સમિતિ નું છે.
ખરું
ખોટું
નગરપાલિકા ના વહીવટી વડા ચીફ ઓફિસર ગણાય છે, તેમની નિમણુક રાજય સરકાર કરે છે.
ખરું
ખોટું
નગરપાલિકાના પ્રમુખ એ ચૂંટાયેલા વડા છે. તેમનો કાર્યકાળ અઢી વર્ષનો હોય છે.
ખરું
ખોટું
મહાનગરપાલિકાના મેયર પોતાના હોદ્દા પર અઢી વર્ષ માટે રહે છે.
ખરું
ખોટું
મહાનગરપાલિકા ના વડા ને પ્રમુખ કહેવાય છે.
ખોટું
ખરું
કલેક્ટર જિલ્લાના વહીવટી વડા છે આ ઉપરાંત તેઓ જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા ચૂંટણી અધિકારી તરીકેની કામગીરી પણ કરે છે.
ખરું
ખોટું
સમગ્ર જિલ્લાના વિકાસ માટે બનેલી જિલ્લા આયોજન સમિતિના સચિવ નાયબ જિલ્લા વિકાસ અધિકારી હોય છે.
ખોટું
ખરું
મહાનગરપાલિકા ના વહીવટી વડા મ્યુનિસિપલ કમિશનર ગણાય છે.
ખરું
ખોટું
