NEW
Font size
Worksheets316 PSE સામાન્યજ્ઞાન ભાગ5
Total questions: 14
Worksheet time: 7mins
હેમુ ગઢવી નાટ્ય ગૃહ ક્યાં આવેલું છે?
અમદાવાદ
વડોદરા
ભાવનગર
રાજકોટ
પ્રખ્યાત સંગીતકાર બૈજુ બાવરા નું વતન કયું સ્થળ છે?
ચાંપાનેર
નડિયાદ
ભરૂચ
ડભોઇ
બંસીલાલ વર્મા 'ચકોર' નું નામ ક્યાં ક્ષેત્રે જાણીતું છે?
કટાર લેખક
ચિત્રકલા
કાર્ટુનિસ્ટ
શાસ્ત્રીય સંગીત
'વેદો તરફ પાછા વળો' નો નારો કોણે આપ્યો હતો?
સ્વામી વિવેકાનંદ
શંકરાચાર્ય
દયાનંદ સરસ્વતી
ડોંગરેજી મહારાજ
ગુજરાતમાં કયા સ્થળે શક્તિપીઠ આવેલુ નથી?
ચોટીલા
પાવાગઢ
અંબાજી
બહુચરાજી
સોનલ માનસિંગ ક્યાં નૃત્ય સાથે જોડાયેલ છે?
ભરતનાટ્યમ
કુચીપુડી
મણિપુરી
ઓડિસી
દેવપોઢી અગિયારસ ક્યારે આવે છે?
અષાઢ સુદ અગિયારસ
અષાઢ વદ અગિયારસ
સમર ફેસ્ટિવલ ક્યાં સ્થળે ઉજવાય છે?
ભાવનગર
સાપુતારા
મોઢેરા
ભુજ
કચ્છના લોકોનું નવું વર્ષ ક્યારથી શરૂ થાય છે?
કારતક સુદ એકમ
અષાઢ સુદ બીજ
મુસ્લિમ વર્ષનો પ્રથમ મહિનો કયો છે?
રમજાન
જીલકાદ
મોહરમ
શાસબાન
ક્યુ સ્થળ સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી તરીકે ઓળખાય છે?
દ્વારકા
રાજકોટ
જુનાગઢ
ભાવનગર
હેમંત પછી કઈ ઋતુ આવે?
વસંત
શિશિર
ગ્રીષ્મ
ઉનાળો
વડનગર નો કિલ્લો કોણે બંધાવ્યો હતો?
કુમારપાળ
ભીમદેવ સોલંકી
સિધ્ધરાજ જયસિંહ
મૂળરાજ સોલંકી
ગુજરાતનું સૌથી પ્રાચીન ધોરણ ક્યાં આવેલું છે?
દ્વારકા
કપડવંજ
સોમનાથ
શામળાજીના એક મંદિરમાં
