NEW
Font size
Worksheetsયુનિટ ટેસ્ટ પ્રેક્ટિસ પેપર સામાજિક વિજ્ઞાન ધોરણ : 6
Total questions: 10
Worksheet time: 6mins
ગુપ્ત વંશનો સ્થાપક કોણ હતો ?
શ્રીગુપ્ત
ચંદ્રગુપ્ત પહેલો
સમુદ્રગુપ્ત
ચંદ્રગુપ્ત બીજો
કુમારગુપ્તના સમયમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ ?
વલભી
નાલંદા
વિક્રમશીલા
કાશી
જોડકાંની સાચી જોડ જણાવો.
(1-a), (2-b), (3-c), (4-d), (5-e)
(1-c), (2-b), (3-e), (4-a), (5-d)
(1-c), (2-a), (3-b), (4-d), (5-e)
(1-c), (2-a), (3-b), (4-e), (5-d)
ગુપ્ત યુગમાં નીચેનાં પૈકી કયા મહાકવિ થઈ ગયા ?
કબીર
કાલિદાસ
નર્મદ
તુલસીદાસ
મધ્યપ્રદેશમાં કયા સ્થળેથી પાષાણયુગના ચિત્રો મળી આવ્યા ?
મોહેં જો દડો
લોથલ
ભીમબેટકા
ઉપર પૈકી એક પણ નહીં
બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને શું કહેવાય છે ?
ત્રિપિટક
ચૈત્ય
સ્તૂપ
વિહાર
હવાંગહોનું મેદાન કયા પ્રકારનું મેદાન છે ?
ઘસારણનું
નિક્ષેપણનું
સંરચનાત્મક મેદાન
આપેલ પૈકી એક પણ નહીં
સમુદ્ર સપાટીથી 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા ભાગને શું કહે છે ?
મેદાન
પર્વત
ઉચ્ચપ્રદેશ
આપેલ પૈકી એક પણ નહીં
નકશાના મુખ્ય કેટલા અંગો છે ?
3
2
1
4
પૃથ્વીસપાટીના આશરે કેટલા વિસ્તારમાં પર્વતો આવેલા છે ?
18 %
26 %
44 %
55 %
