NEW
Font size
Worksheets10. પૃથ્વીના આવરણો
Total questions: 10
Worksheet time: 5mins
પૃથ્વી પર મુખ્ય કેટલા આવરણો આવેલા છે ?
4
3
5
6
પૃથ્વી પરનું કયું આવરણ 'ખડકાવરણ' કે 'ઘનાવરણ' તરીકે પણ ઓળખાય છે ?
જીવાવરણ
મૃદાવરણ
જલાવરણ
વાતાવરણ
પૃથ્વી સપાટીનો આશરે કેટલા ટકા ભાગ મૃદાવરણ રોકે છે ?
27 %
37 %
49 %
29 %
પૃથ્વી પરના કયા આવરણને નરી આંખે જોઈ શકાતું નથી ?
વાતાવરણ
જલાવરણ
જીવાવરણ
મૃદાવરણ
કયો વાયુ સૂર્યના જલદ પારજાંબલી કિરણોનું શોષણ કરે છે ?
ઓક્સિજન
ઓઝોન
નાઈટ્રોજન
ઓર્ગોન
કોના માધ્યમથી અવાજ સાંભળી શકાય છે ?
મૃદાવરણ
જલાવરણ
વાતાવરણ
આપેલ એકપણ નહી.
સૌર પરિવારમાં એક જ એવો ગ્રહ છે જેને જીવાવરણ મળ્યું છે, તે કયો ગ્રહ છે ?
બુધ
મંગળ
પૃથ્વી
શનિ
વાતાવરણમાં નાઈટ્રોજન વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા છે ?
78
21
1
68
પર્વતો, ઉચ્ચ્પ્રદેશો, મેદાનો વગેરે કયા આવરણમાં આવેલા છે ?
વાતાવરણ
મૃદાવરણ
જીવાવરણ
જલાવરણ
પૃથ્વીસપાટીની ખુબ ઉંચાઈએ કયા વાયુ હોય છે ?
કાર્બન ડાયોક્સાઈડ અને નાઈટ્રોજન
ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડ
નાઈટ્રોજન અને ઓક્સિજન
હાઈડ્રોજન અને હિલીયમ
