wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

SS TALIM QUIZIZZ 6

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ભારત નું રાષ્ટીય પ્રાણી કયું છે

a)

સિંહ

b)

ચિત્તો

c)

વાઘ

d)

રીંછ

2.

ગુજરાત નું રાજ્ય પક્ષી કયું છે

a)

મોર

b)

પોપટ

c)

કબુતર

d)

સુરખાબ

3.

ભારત ની દક્ષીણે કયો મહાસાગર આવેલો છે

a)

પેસેફિક

b)

હિન્દ

c)

આર્કેટિક

d)

એટલાંટીક

4.

ભારત નું કુલ ક્ષેત્રફલ કેટલા ચોરસ કિમી છે

a)

૩૦. ૪ લાખ

b)

૩૪ . ૫ લાખ

c)

૩૩ . ૯ લાખ

d)

૩૨ . ૮ લાખ

5.

ભારતમાં પાચા ફરતા મોસમી પવનોની ઋતુ ક્યા મહિનાઓ દરમ્યાન હોય છે

a)

ઓક્ટોબર થી નવેમ્બર

b)

જુન થી જુલાઈ

c)

ફેબ્રુઆરી થી એપ્રિલ

d)

ડીસેમ્બર થી જાન્યુઆરી

6.

ભારતની ઉતર - દક્ષિણ લંબાઈ આશરે કેટલાકિલોમીટર જેટલી છે

a)

૩૧૨૨ કિમી

b)

૩૦૩૩ કિમી

c)

૩૧૧૫ કિમી

d)

૩૨૧૪ કિમી

7.

મેહોગની અને રોઝવુડ એ ક્યાં પ્રકારના જંગલોના વૃક્ષ છે

a)

મેન્ગૃવ

b)

મોસમી

c)

પાનખર

d)

વરસાદી

8.

સમુદ્ર સપાટીથી કેટલી ઊંચાઈ સુધી ઉગતી વનસ્પતિ શંકુ આકારની હોય છે

a)

૧૦૦૦ થી ૧૫૦૦

b)

૧૫૦૦ થી ૨૩૦૦

c)

૧૫૦૦ થી ૨૦૦૦

d)

૧૫૦૦ થી ૨૫૦૦

9.

ક્યા રાજ્યના જંગલો હાથીઓ માટે જાણીતા છે

a)

ગુજરાત - રાજસ્થાન

b)

અસમ - મેઘાલય

c)

કેરલ - કર્ણાટક

d)

પંજાબ હરિયાણા

10.

ભારતની હવામાન ખાતાની કચેરી ક્યાં આવેલી છે

a)

દિલ્લી

b)

બેંગ્લોર

c)

કલકતા

d)

હૈદરાબાદ