Free Printable Worksheets
Font size
More settings
આપત્તિઓને કેટલાં વિભાગમાં વહેંચવામાં આવી છે?
2
3
4
નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે?
ભૂકંપ
કોમી હુલ્લડ
આગ
ભૂકંપ વખતે શું ન કરવું જોઇએ?
દીવાલના ટેકે ન ઉભુ રહેવું
ખુલ્લા મેદાનમાં ઊભા ન રહેવું
શાંતિ ન રાખવી જોઈએ
ભૂકંપ વખતે નીચેનામાંથી કઈ સાવચેતી રાખવી જોઈએ?
પાટલી નીચે બેસી જવું
લિફ્ટનો ઉપયોગ કરવો જોઈએ
બુમા બુમ પાડવી જોઈએ
નીચેનામાંથી કઈ માનવસર્જિત આપત્તિ છે?
દાવાનળ
દુષ્કાળ
પ્રચંડ વાતાવરણીય તોફાન ને શું કહે છે?
વાવાઝોડુ
View all
9 questions
quiz1
Worksheet
•
5th - 8th Grade
3 questions
511 ધો8 પ્ર14 સાવિ સત્ર2 જોડકા
6th - 8th Grade
10 questions
પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો 1
7th Grade
સામાજિક વિજ્ઞાન ધો 7 પ્રકરણ 2 દિલ્લી સલ્તનત
UNEMPLOYMENT
University
સામાજિક વિજ્ઞાન
NMMS QUIZ
બંધારણ ની જાણકારી