wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

સામાજિક વિજ્ઞાન

Total questions: 10

Worksheet time: 6mins

Name
Class
Date
1.

1. કયું સંસાધન નવીનીકરણીય સંસાધન છે?

a)

જંગલો

b)

ખનીજ કોલસો

c)

કુદરતી વાયુ

d)

ખનીજ તેલ

2.

2. કયું સંસાધન નવીનીકરણીય સંસાધન છે?

a)

ખનીજતેલ

b)

સૂર્યપ્રકાશ

c)

ખનીજ કોલસો

d)

કુદરતી વાયુ

3.

3. કર્યું સંસાધન અનવીનીકરણીય સંસાધન છે?

a)

જંગલો

b)

સરોવરો

c)

સૂર્યપ્રકાશ

d)

ખનીજતેલ

4.

4. સંસાધનોનું સંરક્ષણ એટલે શું?

a)

સંસાધનો વિશે જાણકારી મેળવવી.

b)

સંસાધનોના વિકાસ માટે પ્રયત્નો કરવા

c)

સંસાધનો જાળવી રાખવાં.

d)

સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો.

5.

5. જમીનના ધોવાણ માટે નીચે પૈકી કયું પરિબળ જવાબદાર ન ગણી શકાય?

a)

વન્ય પ્રાણીજીવન

b)

વહેતું જળ

c)

પવન

d)

પશુઓ થકી થતું અતિ ચરાણ

6.

6. ઢોળાવવાળી જમીનમાં કઈ પદ્ધતિથી ખેતી કરવી જોઈએ?

a)

ઝૂમ પદ્ધતિ

b)

બહુવિધ પદ્ધતિ

c)

આધુનિક પદ્ધતિ

d)

પગથિયાં પદ્ધતિ

7.

7. રણની નજીકનાં ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા શું કરવું જોઈએ?

a)

વાડ બાંધવી

b)

વૃક્ષોની હારમાળા ઉગાડવી

c)

મકાનો બાંધવા

d)

ખેતી કરવી

8.

8. નીચેના પૈકી કયું પક્ષી લુપ્ત થવાના આરે છે?

a)

કાબર

b)

કબૂતર

c)

ચકલી

d)

મોર

9.

9. દુનિયાના કયા દેશમાં સિંહ, દીપડો અને વાઘ ત્રણેય પ્રાણીઓ જોવા મળે છે?

a)

ચીનમાં

b)

રશિયામાં

c)

ભારતમાં

d)

ન્યૂઝીલૅન્ડમાં

10.

10. ભારતમાંથી કર્યું પ્રાણી સંપૂર્ણપણે લુપ્ત થયેલ છે ?

a)

રીંછ

b)

દીપડો

c)

ચિત્તો

d)

વાઘ