Worksheets9. પૃથ્વીની આંતરિક રચના -5
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
પવનની ગતિ ઘટતાં માટીના કણ જમીન પર પથરાય તેને.............. કહે છે.
a)
ઢુવા
b)
બારખન
c)
આપેલ બંને.
d)
આપેલ એકપણ નહિ.
2.
અનાજ પીસવાની ઘંટીમાં ઉપયોગમાં લેવાતા પથ્થર શેના બનેલ હોય છે ?
a)
ગ્રેનાઈટ
b)
બેસાલ્ટ
c)
મેગ્મા
d)
ચૂનાના
3.
નીચેનામાંથી રૂપાંતરિત ખડક કયો છે ?
a)
બારખન
b)
સિયાલ
c)
આરસપહાણ
d)
આપેલ તમામ
4.
નિફે એટલે....
a)
ભૂગર્ભ જે નિકલ અને ફેરસ(લોખંડ)નું બનેલ છે.
b)
મેન્ટલ
c)
ભૂમિખંડની સપાટી જે સિલિકા અને એલ્યુમિનાની બનેલ છે.
d)
મહાસાગરનું કવચ જે સિલિકા અને મેગ્નેશિયમનું બનેલ છે.
5.
હિમનદીનું ઘસારાત્મ્ક સ્વરૂપ એટલે .............
a)
બારખન
b)
ગોળાસ્મિ
c)
ઢુવા
d)
સિયાલ
100 %
