wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સામાન્ય જ્ઞાન

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ગુજરાત રાજ્ય નું પાટનગર કયું છે?

a)

ગાંધીનગર

b)

ગાંધીધામ

c)

અમદાવાદ

d)

અમરેલી

2.

રાણકીવાવ ક્યાં આવેલી છે?

a)

અમદાવાદ

b)

ગાંધીધામ

c)

પાટણ

d)

પાલનપુર

3.

મોઢેરા નું સૂર્યમંદિર કયા જિલ્લા માં આવેલ છે

a)

અમદાવાદ

b)

ગાંધીધામ

c)

મહેસાણા

d)

પાલનપુર

4.

બનાસકાંઠા જિલ્લા નું મુખ્ય મથક કયું છે?

a)

મહેસાણા

b)

પાલનપુર

c)

રાજકોટ

d)

ભુજ

5.

અમુલ ડેરી ક્યાં આવેલી છે?

a)

આણંદ

b)

અમદાવાદ

c)

પાલનપુર

d)

દાંતીવાડા

6.

ધોળાવીરા કયા જિલ્લા માં આવેલું છે?

a)

Banas

b)

કચ્છ

c)

મહેસાણા

d)

પાટણ

7.

બનાસકાંઠા જિલ્લા ના કુલ તાલુકા કેટલા છે?

a)

10

b)

12

c)

14

d)

16

8.

ભુજીયો ડુંગર કયા જિલ્લા માં આવેલ છે?

a)

મહેસાણા

b)

કચ્છ

c)

બનાસકાંઠા

d)

ગાંધીનગર

9.

ગુજરાત રાજ્ય ની પૂર્વ દિશા માં કયું રાજ્ય આવેલ છે?

a)

મધ્યપ્રદેશ

b)

રાજસ્થાન

c)

મહારાષ્ટ્ર

d)

પંજાબ

10.

દાંતીવાળા બંધ કયા જિલ્લા માં આવેલ છે?

a)

બનાસકાંઠા

b)

મહેસાણા

c)

અમદાવાદ

d)

અમરેલી