wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

જનરલ નોલેજ-20

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

મહાત્મા ગાંધીનું સમાધિ સ્થળ કયા નામે ઓળખાય છે

a)

રાજઘાટ

b)

વિજય ઘાટ

c)

શક્તિસ્થળ

d)

કિસાનઘાટ

2.

શહીદ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?

a)

30 જાન્યુઆરી

b)

25 જાન્યુઆરી

c)

26 જાન્યુઆરી

d)

15 મી ઓગસ્ટ

3.

ઓસ્ટ્રેલિયા દેશની સંસદ ની નીચેનામાંથી કયા નામે ઓળખાય છે?

a)

પાર્લામેન્ટ

b)

ડાયટ

c)

પીપલ્સ એસેમ્બલી

d)

સોરા

4.

ભીષ્મ ની માતા નું નામ શું હતું?

a)

ગંગા

b)

દમયંતી

c)

ધનવંતરી

d)

ઉર્વશી

5.

25*25=_____?

a)

625

b)

525

c)

225

d)

50

6.

નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે?

a)

1

b)

2

c)

0

d)

3

7.

ઈરાક : દીનાર,. ઈન્ડોનેશિયા : ____?

a)

ડોલર

b)

રૂપિયો

c)

લીરા

d)

ટકા

8.

2 : 8 : 3 : ?

a)

12

b)

9

c)

18

d)

27

9.

સાચો સ્પેલિંગ શોધો?

a)

Discription

b)

Description

c)

Distription

d)

Disription

10.

ગુજરાતમાં વજનકાંટા માટેનું પ્રખ્યાત સ્થળ કયું છે?

a)

સાવરકુંડલા

b)

પોરબંદર

c)

ભાવનગર

d)

જામનગર

11.

ગુજરાતમાં સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યાં છે?

a)

વધઈ

b)

મુન્દ્રા

c)

ખેડબ્રહ્મા

d)

સોમનાથ

12.

"જનનીની જોડ સખી નહી જડે રે લોલ"ના રચયિતા કોણ છે?

a)

દામોદર બોટાદકર

b)

કવિ દલપતરામ

c)

કવિ નર્મદ

d)

મકરંદ

13.

નાના આંતરડાની લંબાઈ કેટલી છે?

a)

21 ફૂટ

b)

15 ફૂટ

c)

18 ફૂટ

d)

10 ફૂટ

14.

જાંબુ ફળ કયા રોગ માટે ફાયદાકારક છે?

a)

ડાયાબિટીસ

b)

કોલેસ્ટોરેલ

c)

ટીબી

d)

કેન્સર

15.

ભારતમાં સૌથી વધારે મીઠું ઉત્પન્ન કરતું રાજ્ય કયું છે?

a)

ગુજરાત

b)

તમિલનાડુ

c)

કેરલ

d)

મહારાષ્ટ્ર