wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

મુઘલ બાદશાહ બાબર પ્રશ્નો-નૌસીલ પટેલ

Total questions: 18

Worksheet time: 9mins

Name
Class
Date
1.

મુઘલ બાદશાહ બાબરનું પુરુનામ જણાવો

a)

ઝહીરુંદિન મોહમ્મદ બાબર

b)

સલીમ

c)

જલાલુદિન મોહમ્મદ બાબર

d)

બદરીદિન મોહમ્મદ બાબર

2.

બાબરનો જન્મ ક્યારે થયો હતો

a)

14 ફેબ્રુઆરી 1483

b)

15 ફેબ્રુઆરી 1483

c)

15 માર્ચ 1483

d)

15ડિસે 1483

3.

બાબર ના પિતાનું નામ જણાવી

a)

ખ્વાદ મીર

b)

ઉમરશેખ મિર્ઝા

c)

શેખ મુબારક

d)

No

4.

બાબર ની માતાનું નામ ....

a)

ફાતમાં સુલતાન આગા

b)

કૂતલુગ નિગાર ખાનમ

c)

હમીદા બાનું

d)

No

5.

બાબર ની 3 પત્નીઓ હતી નીચેનામાંથી કઈ પત્ની બાબર ની નથી

a)

ગુલરૂસ

b)

માહમ

c)

ગુલબદન

d)

દિલબર

6.

બાબર ને કયા યુદ્ધ વિજય પછી" બાદશાહ" કે "પાદશાહ" ઉપનામ ધારણ કર્ય હતું

a)

પાનીપતનું યુદ્ધ

b)

ખાનવા નું યુદ્ધ

c)

ઘાઘરા નું યુદ્ધ

d)

કાબુલ વિજય

7.

બાબર ને કાબુલ માં ચાંદીનો સિકકો કયા નામથી ચલાયો હતો

a)

બાબરી

b)

શાહરુખ

c)

ટકા

d)

No

8.

બાબરને "બાબરી "નામનો સિક્કો કઈ જગ્યાએ ચાલુ કર્યો હતો

a)

ગાંધાર

b)

કાબુલ

c)

ફરગના

d)

દિલ્લી

9.

"કાબુલ ની ગરીબી હવે અમારા માટે નથી" આવું વાક્ય કયા મુઘલ બાદશાહે ક્યુ હતું

a)

અકબર

b)

બાબર

c)

શાહજહાં

d)

ઔરંગઝેબ

10.

બાબરને પાનીપતના યુદ્ધ પહેલા ભારત પર કેટલી વાર આક્રમણ કરું હતું

a)

4

b)

6

c)

5

d)

2

11.

મુઘલવંશ નો સંસ્થાપક કોણ ગણાય છે

a)

અકબર

b)

શાજહાંહ

c)

બાબર

d)

No

12.

ભારતનો મુઘલ રાજા બન્યા બાદ ઝહીરુંદીન મોહમદ .......નામ રાખ્યું હતું

a)

સલીમ

b)

દોલતખાન

c)

બાબર

d)

શેખ મિર્જા

13.

પાનીપતના યુદ્ધમાં બાબર વીજય થયો તેનું મુખ્ય કારણ ક્યુ હતું

a)

ઘોડા સેના

b)

સૈન્ય કુશળતા

c)

તુલૂગમા નીતિ

d)

ભારત બીજા રાજા નું સૈન્ય

14.

બાબર ના મુખ્ય તોપચી કોણ હતા

a)

અલી

b)

મુસ્તફા

c)

બંને

d)

No

15.

બાબરને સૌપ્રથમ વાર તુલૂગમા નીતિનો પ્રયોગ ક્યાં યુદ્ધ માં કાર્યો હતી

a)

ખાનવા

b)

પાનીપતનું પ્રથમ યુદ્ધ

c)

પાણીપતનું બીજું યુદ્ધ

d)

ચંદેરી યુદ્ધ

16.

કયા યુદ્ધ જીત્યા પછી બાબરને કાબુલ ના લોકો ને ચાંદી ના સિક્કા આપ્યા હતા આ ઉદારતા ના કારણે 'કલંદર"નું ઉપનામ મળ્યું હતું

a)

ખાનવાનું યુદ્ધ

b)

પાનીપતનું યુદ્ધ પ્રથમ

c)

ઘાઘરા નું યુદ્ધ

d)

ચંદેરીનું યુદ્ધ

17.

પાનીપતનુંપ્રથમ યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું

a)

બાબર-મોહમ્મદ ખાન

b)

બાબર-ઇબ્રાહિમ લોદી

c)

બાબર-રાણા સંગા

d)

બાબર-મેદનીરાય

18.

ભારત નો પ્રથમ મુઘલ બાદશાહ કોણ હતી

a)

બાબર

b)

અકબર

c)

જહાંગીર

d)

સલીમ