wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

જનરલ નોલેજ ક્વિઝ-13

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

લોથલ નો અર્થ શું થાય છે?

a)

લાશોનો ઢગલો

b)

પથ્થરનો ઢગલો

c)

માટીનો ઢગલો

2.

પાટણની રાણકી વાવ કેટલા માળની છે?

a)

7

b)

2

c)

6

d)

5

3.

મોઢેરાનું સૂર્યમંદિર કોણે બંધાવ્યું હતું ?

a)

ભીમદેવ પહેલા

b)

ભીમદેવ બીજો

c)

સિધ્ધરાજ જયસિંહ

d)

કર્ણદેવ પહેલો

4.

"ડુંગળી ચોર"તરીકે કોણ જાણીતું છે?

a)

મોહનલાલ પંડ્યા

b)

કુંવરજી મહેતા

c)

કલ્યાણ રાવ બક્ષી

d)

ગાંધીજી

5.

તરણેતરનો મેળો કયા મહિનામાં ભરાય છે?

a)

ભાદરવો

b)

શ્રાવણ

c)

મહા

d)

ફાગણ

6.

"હિંદની બુલબુલ" કોને કહેવામાં આવે છે?

a)

સરોજિની નાયડુ

b)

જુલન ગોસ્વામી

c)

કલ્પના ચાવલા

d)

આશાપૂર્ણા દેવી

7.

ટપક સિંચાઇ પદ્ધતિનો મહત્તમ અને યોગ્ય રીતે ઉપયોગ કરનાર દેશ કયો છે?

a)

ઇઝરાઇલ

b)

ભારત

c)

ઓસ્ટ્રેલિયા

d)

ન્યુઝીલેન્ડ

8.

લોહીનું કયું ગ્રુપ "સર્વદાતા ગ્રુપ" ગણાય છે

a)

ઓ પોઝિટિવ

b)

એ પોઝિટીવ

c)

બી પોઝીટીવ

9.

"ટાઈફોડ" કયા અંગને પ્રભાવિત કરે છે

a)

આંતરડા

b)

ફેફસા

c)

મગજ

d)

હાડકા

10.

ઉજળું સોનુ તરીકે કયા પાકને ઓળખવામાં આવે છે?

a)

કપાસ

b)

મકાઈ

c)

ઘઉં

d)

ઈલાયચી

11.

"ટર્પેન્ટાઈન" કયા વૃક્ષ માંથી મળી આવે છે?

a)

ચીડ

b)

સાગ

c)

નીલગીરી

d)

લીમડો

12.

કયા ગ્રહ પર સૌથી લાંબો દિવસ હોય છે?

a)

બુધ

b)

મંગળ

c)

ગુરુ

d)

શુક્ર

13.

કઈ ધાતુ સૌથી વધુ કિંમતી છે?

a)

પ્લેટિનમ

b)

સોનુ

c)

ચાંદી

d)

તાંબુ

14.

હડકવા અંગે ની રસી કોને શોધી?

a)

લૂઈ પાશ્ચર

b)

મેકમિલન

c)

એન્ટી ન્યુ વેન

15.

સૌથી હલકો વાયુ કયો છે?

a)

હાઈડ્રોજન

b)

ઓક્સિજન

c)

કાર્બન ડાયોક્સાઇડ

d)

સોડિયમ