NEW
Font size
S
M
L
XL
Worksheetsધો.૮ એકમ-૮ લોકશાહી માં સંસદ ની ભૂમિકા
Total questions: 20
Worksheet time: 15mins
Name
Class
Date
1.
સંસદમાં આમાંથી કોનો સમાવેશ થતો નથી ?
a)
લોકપાલ
b)
લોકસભા
c)
રાષ્ટ્રપતિ
d)
રાજ્યસભા
2.
સંસદમાંથી પસાર કરેલો ખરડો કોની સહી પછી કાયદો બને છે ?
a)
વડાપ્રધાન
b)
રાષ્ટ્રપતિ
c)
રાજ્યપાલ
d)
ઉપરાષ્ટ્રપતિ
3.
રાજ્યસભાની સભ્યસંખ્યા કેટલી છે ?
a)
550
b)
250
c)
545
d)
275
4.
લોકસભાનું સંચાલન કોણ કરે છે ?
a)
સભાપતિ
b)
મંત્રીમંડળ
c)
વિરોધપક્ષ
d)
અધ્યક્ષ
5.
લોકસભાના અધ્યક્ષને કોણ ચૂંટે છે ?
a)
લોકસભાના ચૂંટાયેલા સભ્યો
b)
દેશના લોકો
c)
વિધાનસભાના ધારાસભ્યો
d)
રાજ્યસભા અને લોકસભાના ચૂંટાયેલા સભ્યો
6.
સંસદનું ઉપલું ગૃહ કયું છે ?
a)
લોકસભા
b)
વિધાનસભા
c)
રાજ્યસભા
d)
વિધાનપરિષદ
7.
લોકસભાની ચૂંટણી કેટલા વર્ષે થાય છે ?
a)
2
b)
5
c)
6
d)
4
8.
સંસદનું નીચલું ગૃહ કયું છે ?
a)
વિધાનસભા
b)
રાજ્યસભા
c)
લોકસભા
d)
વિધાનપરિષદ
9.
રાજ્યસભાના સભાપતિ હોદ્દાના રૂએ કોણ બને છે ?
a)
રાષ્ટ્રપતિ
b)
ઉપરાષ્ટ્રપતિ
c)
રાજ્યપાલ
d)
વડાપ્રધાન
10.
.સંસદમાં કેટલા ગૃહો છે ?
a)
1
b)
4
c)
3
d)
2
11.
રાજ્યસભામાં ગુજરાતની સભ્યસંખ્યા કેટલી છે ?
a)
26
b)
182
c)
11
d)
250
12.
રાજ્યસભાના કુલ સભ્યોમાંથી કેટલા ભાગના સભ્યોની ચૂંટણી દર બે વર્ષે થાય છે ?
a)
ચોથા
b)
બીજા
c)
ત્રીજા
d)
પાંચમાં
13.
રાજ્યસભાના સભાપતિને કોણ ચૂંટે છે?
a)
વિધાનસભાના ધારાસભ્યો
b)
રાજ્યસભા અને લોકસભાના ચૂંટાયેલા સભ્યો
c)
લોકસભાના ચૂંટાયેલા સભ્યો
d)
દેશના લોકો
14.
લોકસભાની સભ્યસંખ્યા કેટલી છે ?
a)
250
b)
270
c)
545
d)
550
15.
લોકસભામાં ગુજરાતની સભ્યસંખ્યા કેટલી છે ?
a)
11
b)
545
c)
182
d)
26
16.
રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણૂંક રાષ્ટ્રપતિ કરે છે ?
a)
11
b)
14
c)
26
d)
12
17.
ઍગ્લો ઈન્ડિયન સિવાયના લોકસભાના સભ્યોને કોણ ચૂંટે છે ?
a)
દેશના લોકો
b)
હારેલા ધારાસભ્યો
c)
રાજ્યસભાના સભ્યો
d)
ચૂંટાયેલા ધારાસભ્યો
18.
રાષ્ટ્રપતિની નિમણૂંક સિવાયના રાજ્યસભાના સભ્યોને કોણ ચૂંટે છે?
a)
દેશના લોકો
b)
દેશની વિધાનસભાઓના હારેલા ધારાસભ્યો
c)
દેશની વિધાનસભાઓના ચૂંટાયેલા ધારાસભ્યો
d)
રાજ્યસભાના સભ્યો
19.
લોકસભામાં કોને ઉદ્દેશીને પ્રશ્ન પૂછવામાં આવે છે ?
a)
રાષ્ટ્રપતિ
b)
સભાપતિ
c)
વડાપ્રધાન
d)
અધ્યક્ષ
20.
સંસદમાં સૌથી પહેલા શાના માટેનો સમય નક્કી કરવામાં આવ્યો છે ?
a)
ચર્ચા
b)
ખરડા
c)
પ્રશ્નોત્તરી
d)
રજૂઆત
Reset
