NEW
Font size
WorksheetsNmms સામાજિક વિજ્ઞાન ધોરણ ૮ પાઠ ૯
Total questions: 25
Worksheet time: 13mins
રાસાયણિક ખાતર નો ઉપયોગ લાંબા ગાળે......
જમીનની ગુણવત્તા ઘટાડે છે
જમીનની ભેજ ગ્રહણ શક્તિ વધારે છે
જમીનની ગુણવત્તા વધારે છે
જમીન પોચી બનાવે છે
નીચેનામાંથી કયું સંસાધન બિન નવીનીકરણીય છે ?
જંગલો
ખનીજ કોલસો
પવન
સૂર્ય પ્રકાશ
નીચેના પૈકી કયું સંસાધન વિરલ સંસાધન છે ?
જળ
ખનીજ તેલ
ઓકસીજન
ક્રયોલાઇટ
સંસાધનોનો ગુણધર્મ કયો છે ?
ઉપયોગિતા
સંરક્ષણ
ઊર્જાનો ઉપયોગ
અછત
વાતાવરણમાં રહેલા ઓકસીજન અને નાઈટ્રોજન જેવા વાયુઓ ક્યાં પ્રકારનું સંસાધન છે?
સામાન્ય સુલભ
સર્વ સુલભ
વિરલ
એકલ
જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય છે તેવા સંસાધનો કેવા સંસાધનો કહેવાય છે?
એકલ
વિરલ
સર્વ સુલભ
સામાન્ય સુલભ
નીચેના પૈકી કયું સંસાધન વિરલ સંસાધન છે?
ક્રાયોલાઇટ
જળ
ઓકસીજન
યુરેનિયમ
કયું સંસાધન એકલ સંસાધન છે?
ખનીજ તેલ
ક્રાયોલાઈટ
કુદરતી વાયુ
જળ
દુનિયાના એક કે બે સ્થળે જ મળતું સંસાધન એટલે.....
સર્વ સુલભ સંસાધન
સામાન્ય સુલભ સંસાધન
વિરલ સંસાધન
એકલ સંસાધન
પ્રથ્વી સપાટીના કેટલા ટકા ભાગ પર ભૂમિ આવેલી છે ?
32
29
39
18
નીચેના પૈકી કયા પ્રદેશમાં પીવાના પાણીની ભારે તંગી વર્તાય છે?
જાપાન
રશિયા
ઉત્તર અમેરિકા
દક્ષિણ અમેરિકા
ભારતમાં ગુજરાતનો ક્યો પ્રદેશ ઉનાળામાં પીવાના પાણીની ભારે તંગી અનુભવે છે?
સૌરાષ્ટ્ર
કચ્છ
ઉત્તર ગુજરાત
અહી આપેલા તમામ પ્રદેશ
રાજસ્થાન ના કયા જિલ્લા ઉનાળામાં પીવાના પાણીની ભારે તંગી અનુભવે છે?
જેસલમેર અને ભીલવાડા
ઉદયપુર અને બાડમેર
અલવર અને પ્રતાપગઢ
જેસલમેર અને બાડમેર
નીચેના પૈકી કયું પરિબળ જળ તંગી માટે જવાબદાર નથી?
નિર્વનીકરણ
ગ્રામ્ય જીવન શૈલી
વસ્તી વિસ્ફોટ
શહેરીકરણ
કયા કારણે કુદરતી વનસ્પતિની સંરચનામાં અને સ્વરૂપમાં વિવિધતા જોવા મળે છે?
જળાશયો
વાતાવરણ
સુદ્રઢ આયોજન
સમુદ્ર સપાટીથી સ્થળની ઊંચાઈ
વધુ પડતી સિંચાઇ જમીનની....
ઉત્પાદન શક્તિ વધારે
ભેજ ગ્રહણ શક્તિ ઘટાડે
ઉત્પાદન શક્તિ ઘટાડે
ઉત્પાદન શક્તિ માં કોઈ ફેરફાર થતો નથી
જમીન અને જળ સ્ત્રોતોને કોણ પ્રદૂષિત કરે છે?
બિયારણો
જંતુનાશકો
સિંચાઇ
છાણીયું ખાતર
જળ એ કેવું સંસાધન છે?
અખૂટ
કુદરતી
સશક્ત
અમર્યાદિત
બધા સંસાધનો માં ઉપયોગિતાની દ્વષ્ટિએ કોણ મોખરાના સ્થાને છે ?
વન
વન્ય જીવ
ભૂમિ
ખનીજ
જે સંસાધનો એકવાર વપરાય પછી નજીકના સમયમાં તેનું ફરીથી નિર્માણ અશક્ય હોય તે કેવા સંસાધનો કહેવાય છે?
વૈજ્ઞાનિક
મર્યાદિત
બિન નવીનીકરણીય
નવીનીકરણીય
મકાનો, સડક, પુલ, બોગદા વગેરે કેવા સંસાધનો છે ?
માનવ સર્જિત
પુનઃ નિર્માણ
ટેકનોલોજી કલ
સશક્ત
જે સંસાધનો અખુટ છે તે કેવા પ્રકારના સંસાધનો કહેવાય છે?
અખૂટ
સંરક્ષિત
નવીનીકરણીય
બિન નવીનીકરણીય
કયું સંસાધન બિન નવીનીકરણીય સંસાધન છે?
ખનીજ તેલ
પવન
પ્રાણીઓ
જંગલો
કોના દ્વારા આપણી જરૂરિયાતો સંતોષી શકાય છે?
વિજ્ઞાન
સંસાધન
ટેકનોલોજી
ખનીજ તેલ
ક્રાયોલાઇત નામનું એકલ સંસાધન યુરોપ માં કયા મળી આવે છે?
નેધરલેન્ડ
નોર્વે
સ્વિડન
ગ્રીનલેન્ડ
