wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ - 8 સામાજિક વિજ્ઞાન

Total questions: 30

Worksheet time: 30mins

Name
Class
Date
1.

ભારતના બંધારણની શરૂઆત ક્યાંથી થાય છે ?

a)

મૂળભત હકોથી

b)

મૂળભત ફરજોથી

c)

આમુખથી

d)

સ્વરાજ્યના દસ્તાવેજથી

2.

નીચેનામાંથી બંધારણસભાનાં સ્ત્રી-સભ્ય કોણ હતા ?

a)

એની બેસન્ટ

b)

ઇન્દિરા ગાંધી

c)

કમલાદેવી પંડિત

d)

સરોજિની નાયડુ

3.

બંધારણસભાના અધ્યક્ષપદે કોને ચૂંટવામાં આવ્યા ?

a)

ડૉ. રાજેન્દ્રપ્રસાદને

b)

ડૉ. રાધાકૃષ્ણનને

c)

ડૉ. કનૈયાલાલ મુનસીને

d)

ડૉ. બાબા સાહેબ આંબેડકરને

4.

આપણા દેશમાં દર કેટલા વર્ષે ચૂંટણી યોજાય છે ?

a)

સાત

b)

પાંચ

c)

d)

ચાર

5.

ભારતમાં નાગરિકના મતાધિકાર માટે કેટલા વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે ?

a)

15 વર્ષની

b)

16 વર્ષની

c)

17 વર્ષની

d)

18 વર્ષની

6.

સંસદનું ઉપલું ગૃહ કયા નામે ઓળખાય છે ?

a)

વિધાનસભા

b)

વિધાનપરિષદ

c)

રાજ્યસભા

d)

લોકસભા

7.

કઈ યોજના મીઠા ઝેર જેવી હતી ?

a)

ખાલસા યોજના

b)

સહાયકારી યોજના

c)

મહેસૂલી યોજના

d)

ઉપરોક્ત પૈકી એક પણ નહિ

8.

સહાયકારી યોજના સૌપ્રથમ કોણે સ્વીકારી ?

a)

ટીપુ સુલતાને

b)

રંજીતસિંહે

c)

નિઝામે

d)

સિરાજે

9.

ભારતમાં સૌપ્રથમ રેલમાર્ગ ક્યારે શરૂ થયો ?

a)

ઈ. સ. 1853 માં

b)

ઈ. સ. 1854 માં

c)

ઈ. સ. 1857 માં

d)

ઈ. સ. 1858 માં

10.

ભારતમાં ત્રણ શહેરોમાં યુનિવર્સિટીઓ ક્યારે સ્થાપવામાં આવી ?

a)

ઈ. સ. 1857 માં

b)

ઈ. સ. 1854 માં

c)

ઈ. સ . 1853 માં

d)

ઈ. સ. 1858 માં

11.

ભારતની આર્થિક સમૃદ્ધિ કઈ સદી સુધી સંગીન રહી હતી ?

a)

સત્તરમી

b)

અઢારમી

c)

ઓગણીસમી

d)

વીસમી

12.

બંગાળમાં દારુણ દુષ્કાળ કઈ સાલમાં પડયો હતો ?

a)

ઈ. સ. 1760 માં

b)

ઈ. સ. 1780 માં

c)

ઈ. સ. 1772 માં

d)

ઈ. સ. 1770 માં

13.

કોના સમયમાં મહેસૂલ ઉઘરાવવાનું કામ કલેક્ટરને સોંપવામાં આવ્યું ?

a)

વેલેસ્લીના

b)

બેન્ટીકના

c)

ડેલહાઉસીના

d)

ઉપરોક્ત પૈકી એકપણ નહિં

14.

સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો કોણે અમલમાં મૂક્યો ?

a)

ડેલહાઉસીએ

b)

વિલિયમ બેંટીકે

c)

વેલેસ્લીએ

d)

લોર્ડ મેકોલેએ

15.

મેકોલેને ભારતમાં અંગ્રેજી કેળવણી શરૂ કરવાનો વિચાર ક્યારે આવ્યો ?

a)

ઈ. સ. 1828 માં

b)

ઈ. સ. 1838 માં

c)

ઈ. સ. 1834 માં

d)

ઈ. સ. 1830 માં

16.

વાસ્કો-દ-ગામા કયા દેશનો વતની હતો ?

a)

પોર્ટુગીઝનો

b)

ઇટલીનો

c)

અમેરિકાનો

d)

ફ્રાંસનો

17.

પોર્ટુગીઝોએ કઈ સાલમાં ગોવા જીત્યું ?

a)

ઈ. સ. 1500 માં

b)

ઈ. સ . 1506 માં

c)

ઈ. સ. 1508 માં

d)

ઈ. સ. 1498 માં

18.

ડચ લોકો કોની સામે સ્પર્ધામાં ટકી શક્યા નહિ ?

a)

પોર્ટુગીઝો સામે

b)

અંગ્રેજો સામે

c)

સ્પેનિશ સામે

d)

ફ્રેંચો સામે

19.

અંગ્રેજોનું પહેલું જહાજ ભારતમાં કઈ સાલમાં આવ્યું ?

a)

ઈ. સ. 1610 માં

b)

ઈ. સ. 1600 માં

c)

ઈ. સ. 1608 માં

d)

ઈ. સ. 1611 માં

20.

પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું ?

a)

ઈ. સ. 1757 માં

b)

ઈ. સ. 1756 માં

c)

ઈ. સ. 1764 માં

d)

ઈ. સ. 1857 માં

21.

ઈ. સ. 1756 માં બંગાળનો નવાબ કોણ બન્યો ?

a)

સિરાજ-ઉદ્દ-દૌલા

b)

મીર કાસીમ

c)

મીર જાફર

d)

રોબર્ટ ક્લાઇવ

22.

પૃથ્વીને મુખ્ય કેટલાં આવરણો છે ?

a)

બે

b)

ત્રણ

c)

પાંચ

d)

ચાર

23.

ઘનાવરણ પૃથ્વી સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે ?

a)

98%

b)

92%

c)

71%

d)

29%

24.

પૃથ્વીનું કયું આવરણ રંગ, સ્વાદ, અને વાસ રહિત છે ?

a)

વાતાવરણ

b)

જલાવરણ

c)

શિલાવરણ

d)

જીવાવરણ

25.

મહાસાગરોમાં વધારેમાં વધારે ઊંડી ખાઈઓ કેટલા કિલોમીટરની છે ?

a)

10 થી 11

b)

8 થી 10

c)

5 થી 7

d)

9 થી 11

26.

વાતાવરણમાં ઓક્સિજન વાયુનું પ્રમાણ કેટલું છે ?

a)

78%

b)

71%

c)

25%

d)

21%

27.

આપણા બંધારણનો અમલ ક્યારથી થયો ?

a)

26 નવેમ્બર, 1949 થી

b)

26 જાન્યુઆરી, 1950 થી

c)

15 ઓગસ્ટ, 1950 થી

d)

26 ઓગસ્ટ, 1950 થી

28.

26 જાન્યુઆરીને આપણે કયા દિવસ તરીકે ઉજવીયે છીએ ?

a)

બંધારણ દિવસ

b)

સ્વતંત્રતા દિવસ

c)

ગણતંત્ર દિવસ

d)

માનવ અધિકાર દિવસ

29.

બંધારણસભામાં કુલ કેટલા સભ્યો હતા ?

a)

372

b)

389

c)

366

d)

390

30.

નીચેનામાંથી કયો ગવર્નર જનરલ સુધારાવાદી હતો ?

a)

વિલિયમ બેન્ટીક

b)

વેલેસ્લી

c)

મેકોલે

d)

ડેલહાઉસી