wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ 8 રાઉન્ડ 4

Total questions: 25

Worksheet time: 25mins

Name
Class
Date
1.

૧૯મી સદીમાં ભારતમાં સામાજિક ધાર્મિક સુધારણાના આંદોલનના પ્રથમ જ્યોતિધર કોણ હતા ?

a)

રાજા રામમોહનરાય

b)

દયાનંદ સરસ્વતી

c)

સ્વામી વિવેકાનંદ

d)

જ્યોતિબા ફૂલે

2.

ઈ. સ.1821માં રાજા રામમોહનરાયે બંગાળી ભાષામાં ક્યું સમાચાર પત્ર શરૂ કર્યું હતું ?

a)

આનંદપત્રિકા

b)

સંવાદકોમુદી

c)

સુબોધપત્રિકા

d)

બોધીનીપત્રિકા

3.

રાજા રામમોહનરાયે બ્રહ્મોસમાજની સ્થાપના કયારે કરી ?

a)

ઈ.સ. 1821માં

b)

ઈ.સ. 1822માં

c)

ઈ.સ. 1828માં

d)

ઈ.સ. 1829માં

4.

ભારતમાં સતીપ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો કોણે ઘડ્યો ?

a)

વેલેસ્લીએ

b)

ડેલહાઉસીએ

c)

માઉન્ટબેટને

d)

વિલિયમ બેન્ટિક

5.

દયાનંદ સરસ્વતીએ મથુરામાં કોની પાસે હિન્દુશાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો ?

a)

સ્વામી વિરજાનંદ

b)

સ્વામી વિવેકાનંદ

c)

સ્વામી સહજાનંદ

d)

સ્વામી પરમહંસ

6.

દયાનંદ સરસ્વતીએ ક્યો ગ્રંથ લખ્યો ?

a)

અવેસ્તા

b)

સત્યાર્થ પ્રકાશ

c)

આર્ય પ્રકાશ

d)

સુબોધ પ્રકાશ

7.

દયાનંદ સરસ્વતી આર્યસમાજ ના સિદ્ધાંતોનો પ્રચાર થઇ ભાષામાં કરતા ?

a)

ગુજરાતી

b)

સંસ્કૃત

c)

હિન્દી

d)

અંગ્રેજી

8.

સ્વામી વિવેકાનંદનું મૂળ નામ શું હતું ?

a)

સુરેન્દ્રનાથ

b)

રવીન્દ્રનાથ

c)

અજેન્દ્રનાથ

d)

નરેન્દ્રનાથ

9.

રામકૃષ્ણ મિશનના સ્થાપક કોણ હતા ?

a)

દયાનંદ સરસ્વતી

b)

સ્વામી વિવેકાનંદ

c)

સ્વામી વિરજાનંદ

d)

સ્વામી રામકૃષ્ણ

10.

અલીગઢમાં મુસ્લિમ કોલેજની સ્થાપના કોણે કરી ?

a)

સૈયદ અહમદે

b)

અબ્દુલ લતીફે

c)

સર સૈયદ અહમદખાને

d)

મોહમ્મદખાને

11.

સત્યશોધક સમાજના સ્થાપક કોણ હતા ?

a)

જ્યોતિબા ફૂલે

b)

સ્વામી વિવેકાનંદ

c)

દયાનંદ સરસ્વતી

d)

ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર

12.

પંચમહાલ ભીલ સેવામંડળની સ્થાપના કોણે કરી હતી ?

a)

ગાંધીજીએ

b)

જ્યોતિબા ફૂલે

c)

ઠક્કરબાપાએ

d)

રાજા રામમોહનરાયે

13.

સ્વામી શ્રદ્ધાનંદે કાગડી ગુરુકુળની સ્થાપના કયારે કરી હતી ?

a)

ઈ. સ. 1902

b)

ઈ. સ. 1907

c)

ઈ. સ. 1905

d)

ઈ. સ. 1909

14.

નીચેના પૈકી કયો રોગ જળ પ્રદૂષણ થી ફેલાય છે ?

a)

ન્યુમોનિયા

b)

શરદી

c)

ખાસી

d)

કોલેરા

15.

વાતાવરણમાં કયો વાયુ વધવાથી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ઊભી થઈ છે ?

a)

હાઈડ્રોજન

b)

ઓક્સિજન

c)

કાર્બન ડાયોક્સાઇડ

d)

ઓઝોન

16.

વાતાવરણના ઓઝોન સ્તરને સૌથી વધુ નુકસાન કરતો વાયુ કયો છે ?

a)

CO2

b)

CFC

c)

મિથેન

d)

Ñ2

17.

વૃક્ષો ઓછા થવાથી કયા વાયુનું પ્રમાણ વધી ગયું છે ?

a)

ઓક્સિજન

b)

નાઇટ્રોજન

c)

મિથેન

d)

કાર્બન ડાયોક્સાઇડ

18.

નીચેના પૈકી કયા વાયુથી એસિડ વરસાદ થાય છે ?

a)

નાઇટ્રસ ઓક્સાઈડ

b)

કાર્બન મોનોક્સાઈડ

c)

ઓઝોન

d)

નાઇટ્રોજન

19.

વાહન માટેનું ક્યુ બળતણ પ્રદૂષણ મુક્ત છે ?

a)

કેરોસીન

b)

ડીઝલ

c)

સીએનજી

d)

પેટ્રોલ

20.

નીચેના પૈકી કયો રોગ હવાના પ્રદુષણથી થાય છે ?

a)

ઝાડા ઉલટી

b)

કમળો આરતી

c)

દમ

d)

કેન્સર

21.

માનવનિર્મિત સમસ્યાઓમાં ક્યુ પ્રદૂષણ અગ્રસ્થાને છે ?

a)

હવાનું

b)

પાણીનું

c)

અવાજનું

d)

ભૂમિનું

22.

ઉદ્યોગોએ અવાજને નિયંત્રિત કરવા શું કરવું જોઈએ ?

a)

દિવાલ કરવી

b)

વનીકરણ

c)

ડોમ બનાવવા

d)

આપેલ બધા આ બધા આપેલ

23.

ક્યુ પ્રદૂષણ સહેલાઈથી નજર પડે તેમ નથી ?

a)

હવાનું

b)

પાણીનું

c)

જમીનનું

d)

અવાજનું

24.

હવાનું પ્રદૂષણ અટકાવવા માટે શું કરવું જોઈએ ?

a)

પર્યાવરણ જાગૃતિ અભિયાન ચલાવવા.

b)

કસૂરવાર ઉદ્યોગોને બંધ કરાવવા.

c)

પીયુસીનો કડક અમલ કરાવવ

d)

ઉપરોક્ત બધા

25.

જળ,જમીન અને જંગલ એ સામુદાયિક સ્ત્રોત છે.એવું કોણે કહ્યું ?

a)

ગાંધીજીએ

b)

સરદાર પટેલે

c)

જવાહરલાલ નેહરુએ

d)

સુભાષચંદ્ર બોઝે