Worksheetsવેકેશન પ્રવૃત્તિ સામાજિક વિજ્ઞાન ધોરણ 7,8
Total questions: 20
Worksheet time: 10mins
સ્ટિવ જોબ્સ કઈ કંપનીના સ્થાપક હતા?
એપલ
ડેલ
સોની
લીનોવો
એપલ ની સ્થાપના એક ...... . માં કરવામાં આવી હતી.
મોટી ઑફિસમાં
નાના ઓરડામાં
ગેરેજમાં
મોલમાં
સ્ટિવ જોબ્સ કઈ યુનિવર્સિટી માં આ પ્રવચન આપી રહ્યા છે?
હાર્વર્ડ
સ્ટેનફોર્ડ
મનિલા
બોસ્ટન
સ્ટિવ પોતાના જન્મદાતા પિતા પાસે મોટા થયા હતા. - વિધાન ખરું છે કે ખોટું ?
ખરું
ખોટું
તેઓએ કોલેજમાં પોતાનો ઉચ્ચ અભ્યાસ પૂરો કર્યો હતો....
હા
ના
સ્ટિવ ને કઈ કંપનીમાં થી હાંકી કાઢવામાં આવ્યા ?
જ્યાં નોકરી કરતા હતા તે
પોતે જ સ્થાપેલી
તેમના પિતાની
સ્ટેનફોર્ડ યુનિવર્સિટી ની
સ્ટિવ ના માતા તેમના માટે કેવા દત્તક વાલી શોધતા હતા ?
અભણ પરંતુ પૈસાદાર
વ્યવસ્થિત ભણેલા (ગ્રેજયુએટ)
વકીલ દંપતીએ સ્ટીવને દત્તક ન લીધા, કારણકે...
તેમને સ્ટિવ ન ગમ્યા
તેમને એક દીકરી દત્તક લેવાની ઈચ્છા થઈ
સ્ટિવ બીમાર હતા
સ્ટીવની માતાએ ના પાડી
સ્ટિવ નો મોંઘી કોલેજ છોડવાનો નિર્ણય નીચેનામાંથી કયા કારણસર ન હતો ?
તેમના પિતાની જીવનભરની કમાણી તેમાં ખર્ચ થતી હતી
તેમને કોલેજ ના અભ્યાસમાં કોઈ વેલ્યુ ન લાગી
તેમને બીજા વિદ્યાર્થીઓ સાથે નહોતું ફાવતું
કોલેજ છોડ્યા બાદ તેમણ શું કર્યું ?
પોતાના રસના વિષયોના ક્લાસિસ કરવા માંડ્યા
રખડવામાં સમય પસાર કરવા માંડ્યા
પિતા સાથે નોકરીમાં લાગી ગયા
સ્ટિવ અઠવાડિયા માં એક વાર હરિકૃષ્ણ મંદિરે અચૂક જતા હતા, કારણકે..
પેટ ભરીને ખાવાનુ મળતું
તેમને કૃષ્ણ ભક્તિ ખૂબ ગમતી
તેમ કરવાનો નિયમ લિધો હતો
સ્ટિવ પોતાના રસના વિષયમાં શરૂઆતમાં શું શીખ્યા હતા ?
ટેલિગ્રાફ
કેલિગ્રાફી
કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ
તેઓએ ખૂબસૂરત ટાઇપોગ્રાફી વાળું કમ્પ્યુટર બનાવ્યું, તે કઈ સિસ્ટમ વાળું હતું ?
મેકેંટોસ (મેક)
વિન્ડોઝ
ડોઝ
લિનક્સ
તેમના મત મુજબ "ડોટ્સ કનેક્ટ" કરવા માટે....
ભૂતકાળમાં ડોકિયું કરવું પડે છે
ભવિષ્યમાં ડોકિયું કરવું પડે છે
દસ વર્ષની યાત્રામાં એપલ બે વ્યકિતની કંપનીમાથી .... લોકોની સંખ્યા ધરાવતી થઇ ગઇ.
2000
3000
4000
5000
પોતાની કંપનીમાં થી છૂટા કરાયા બાદ સ્ટિવ જોબ્સ દ્વારા કેટલી કંપનીઓ સ્થપાઈ ?
1
2
3
4
પિકસર એનિમેશન દ્વારા સૌ પ્રથમ કઈ એનિમેશન ફિલ્મ બની ?
ટોમ એન્ડ જેરી
ટોય સ્ટોરી
સ્ટોરી ઓફ લવ
ધ કાર
દરેક નિષ્ફળતા બાદ સ્ટિવ ફરીથી ઊંચા આવી શક્ય, કારણકે...
તેઓ પોતાના કામને પ્યાર કરતા હતા
તેમના નસીબ બહુ સારા હતા
તેઓ ભગવાન પર વિશ્વાસ કરતા હતા
તેમને પત્નીનો સહકાર હતો
સ્ટીવને કઈ બીમારીને કારણે મૃત્યુ નજીક લાગ્યું ?
કેન્સર
કોરોના
કમળો
મગજનો તાવ
સ્ટિવ આખરે એક સૂત્રમાં પોતાનો કયો સંદેશ પાઠવે છે ?
સ્ટે હંગ્રી સ્ટે ફૂલીશ
સ્ટે એટ હોમ
સ્ટે ફર્સ્ટ લીવ લાસ્ટ
ફાઇટ ફોર ફ્યુચર
