Worksheetsજનરલ નોલેજ ક્વિઝ-૩૫
Total questions: 15
Worksheet time: 8mins
ગ્રીકો ભારતમાં આવ્યા ત્યારે ભારત પર કોને ચડાઇ કરી?
અકબરે
સિકંદરે
મીની ડરે
હૈદરાબાદ કયા રંગની મીનાકારી માટે જગતભરમાં જાણીતું છે?
ગુલાબી રંગની
કાળા રંગની
લાલ રંગની
લીલા રંગની
ભારતમાં ચિત્તો કઇ કક્ષાનું પ્રાણી છે?
લુપ્ત
વિનાશના આરે
ભયના આરે
વિરલ
વિશ્વમાં ઊંચી ગુણવત્તા ધરાવતા લોખંડના જથ્થામાં કયો દેશ પ્રથમ સ્થાન ધરાવે છે?
બ્રાઝિલ
ભારત
અમેરિકા
વેસ્ટ ઈન્ડિઝ
વિશ્વમાં દર વર્ષે ગ્રાહક અધિકાર દિન ની ઉજવણી ક્યારે થાય છે?
6 જૂને
10 ડિસેમ્બર
15 માર્ચ
6 જાન્યુઆરી
સરકાર વિકલાંગ બાળકોને કેટલા વર્ષ સુધી મફત શિક્ષણ આપે છે?
૧૪
૧૭
૧૫
૧૮
મેંગેનીઝ -રશિયા, બોકસાઈટ-..........?
ઝિમ્બાબ્વે
અમેરિકા
જાપાન
જમૈકા
ગુજરાતમાં નીચે પૈકી એક બંદર નથી?
ઓખા
દ્વારકા
ડાકોર
કંડલા
ભારતીય સંગીતની ગંગોત્રી એટલે
ઋગ્વેદ
સામવેદ
અથર્વવેદ
યજુર્વેદ
વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ કયો છે?
મહાભારત
રામાયણ
ભાગવત ગીતા
એશિયામાં સૌથી ઓછો ભ્રષ્ટાચારી દેશ કયો છે?
ભારત
હોંગકોંગ
સિંગાપુર
શ્રીલંકા
ઇલોરાની ગુફા નું કયુ મંદિર અદભૂત ગણાય છે?
સૂર્યમંદિર
કૈલાસ મંદિર
વૈકુંઠ મંદિર
વિષ્ણુ મંદિર
"સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે" આ ઉડતી કયા રાષ્ટ્રીય સ્મારક સાથે સંકળાયેલી છે?
તાજમહાલ
દેલવાડાના દેરા
જામા મસ્જિદ
જૈન મંદિરો
રાજસ્થાનના ઉપવનો નો મુખ્ય વૃક્ષ કયું છે?
થોર
ખજુરી
બોરડી
ખેજડી
શિકાગોમાં ભરાયેલી ધર્મ પરિષદમાં કયા વિદ્વાને ભારતીય સંસ્કૃતિના ગૌરવને પ્રદર્શિત કર્યું હતુ?
સ્વામી દયાનંદ સરસ્વતી
ગાંધીજી
સુભાષચંદ્ર બોઝ
સ્વામી વિવેકાનંદ
