wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સા.વિ.ધોરણ 8: એકમ 6,અંગ્રેજ શાસનની ભારત ઉપર અસર

Total questions: 20

Worksheet time: 3mins

Name
Class
Date
1.

કઈ સાલમાં બંગાળામાં દારુણ દુષ્કાળ પડ્યો?

a)

ઈ. સ.1775

b)

ઈ.સ.1770

c)

ઇ. સ.1850

d)

ઈ.સ.1870

2.

કયા ગવર્નર જનરલે કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી?

a)

વોરન હેસ્ટિંગ્સ

b)

લોર્ડ મેયો

c)

કોર્નવોલીસ

d)

ચાર્લ્સ રીપન

3.

કઈ પદ્ધતિમાં કંપની સરકાર પોતાની આવક નિશ્ચિત બનાવીને પોતાની પડખે ઉભો રહે એવો જમીનદાર વર્ગ ઊભો કર્યો?

a)

લોકશાહી પદ્ધતિ

b)

મહેસુલી પદ્ધતિ

c)

જજિયાવેરો પદ્ધતિ

d)

કાયમી જમાબંધી પદ્ધતિ

4.

વોરન હેસ્ટિંગ્સના સમયમાં મહેસુલ ઉઘરાવવાનું કામ જેને સોંપવામાં આવતું તેને.............. કહેવામાં આવતો.

a)

કાજી

b)

મામલતદાર

c)

કલેકટર

d)

સુબેદાર

5.

કઈ સંસ્થાઓ બહારના આક્રમણ વખતે અને સલ્તનત શાસન વ્યવસ્થા વખતે પણ અડગ ઊભી રહી હતી?

a)

જિલ્લા શાસન વ્યવસ્થા

b)

મહાનગરપાલિકા

c)

પ્રાંતો

d)

ગ્રામ સ્વરાજ્ય

6.

નીચેનામાંથી હિંદમાં બનતી કઈ કઈ વસ્તુ કે ઉત્પાદનની વિદેશમાં માંગ રહેતી હતી?

a)

શણ

b)

ઉન

c)

રેશમ અને સુતરાઉ કાપડ

d)

આપેલ તમામ

7.

નીચેનામાંથી ભારતની કઈ કઈ વસ્તુઓની અંગ્રેજ શાસન દરમિયાન દુનિયા માં મોટી માંગ હતી?

a)

ઢાકાની મુલાયમ

b)

બારીક મલમલ

c)

સુતરનું કાપડ

d)

A અને B બંને

8.

બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં કઈ વસ્તુઓની આયાત થતી હતી?

a)

સુરોખાર

b)

મલમલ

c)

સોનુ- ચાંદી

d)

તાંબુ

9.

અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં બનતા કાપડ ઉપર કેટલા ટકા સુધીની જકાત નાખવામાં આવતી?

a)

70%

b)

80%

c)

65%

d)

60%

10.

નીચેનામાંથી કયા કયા ઉદ્યોગો હિન્દ અને બ્રિટિશ વેપારની હરિફાઇ દરમિયાન અંગ્રેજ નીતિને કારણે નાશ પામ્યા?

a)

ધાતુઓના અને કાચના

b)

કાપડ બનાવવાના

c)

કાગળ ઉદ્યોગ અને વહાણ બાંધવાના

d)

ઉપર આપેલ તમામ

11.

ભારતમાં કયા ગવર્નર જનરલના શાસન દરમિયાન ઇંગ્લેન્ડમાં ઉદાર વિચારસરણીનો ધીમે ધીમે ફેલાવો થયો હતો?

a)

લોર્ડ રીપન

b)

કોર્નવોલીસ

c)

વોરન હેસ્ટિંગ્સ

d)

વિલિયમ બેન્ટિક

12.

ભારતના કયા મહાન સમાજ સુધારકે સતી પ્રથા બંધ કરવા માટેનો કાયદો પસાર કરવા વિલિયમ બેન્ટિકને વિનંતી કરી હતી?

a)

રાજા રામમોહનરાય

b)

દયાનંદ સરસ્વતી

c)

સરસ્વતીચંદ્ર

d)

મહર્ષિ કર્વે

13.

સતી થવાનો રિવાજ અટકાવતો કાયદો કઈ સાલમાં અમલમાં મુકાયો

a)

1758

b)

1824

c)

1829

d)

1842

14.

કંપની સરકારે કેળવણી માટે હિંદમાં દર સાલ કેટલા રૂપિયા ખર્ચ કરવા માટેનો ઠરાવ પસાર કર્યો હતો?

a)

ત્રણ લાખ રૂપિયા

b)

બે લાખ રૂપિયા

c)

એક લાખ રૂપિયા

d)

પાંચ લાખ રૂપિયા

15.

ઈસવીસન 1834 માં કયા અંગ્રેજી ધારાશાસ્ત્રીને અંગ્રેજી કેળવણીનો વિચાર આવ્યો?

a)

મેકોલે

b)

વિલિયમ બેન્ટિક

c)

સ્ટોયનીસ

d)

લેવી સ્ટ્રોસ

16.

કયા મહાપુરુષે અંગ્રેજી કેળવણીને ગુલામીની કેળવણી કીધી હતી?

a)

વિવેકાનંદ

b)

ગાંધીજી

c)

રાજા રામમોહનરાય

d)

પ્રફુલચંદ્ર વિદ્યાસાગર

17.

ભારતમાં કઇ સાલમાં યુનિવર્સિટીઓની સ્થાપના થઈ?

a)

1856

b)

1857

c)

1858

d)

1859

18.

ભારતમાં સૌપ્રથમ ઈ. સ.1853 માં કયા કયા સ્થળો વચ્ચે રેલવે શરૂ થઈ?

a)

અમદાવાદ અને મુંબઈ વચ્ચે

b)

મુંબઈ અને બેંગલોર વચ્ચે

c)

મુંબઈ અને થાણા વચ્ચે

d)

પટણા અને કોલકાતા વચ્ચે

19.

ભારતમાં કઇ સાલથી ટપાલ અને તાર સંદેશાની આધુનિક પદ્ધતિ અપનાવવામાં આવી?

a)

1854

b)

1845

c)

1857

d)

1875

20.

અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં કઈ કઈ સુવિધાઓથી ભારતના લોકો એકબીજાની નજીક આવ્યા?

a)

વર્તમાનપત્રો

b)

તાર અને ટપાલ

c)

રેલવે

d)

ઉપરના તમામ