wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

326 PSE સામાન્યજ્ઞાન ભાગ9

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે ?

a)

રાજકોટ

b)

સુરેન્દ્રનગર

c)

અમદાવાદ

d)

મોરબી

2.

ભવનાથનો મેળો ક્યા દિવસે ભરાય છે ?

a)

શિવરાત્રી

b)

હોળી

c)

જન્માષ્ટમી

d)

દેવદિવાળી

3.

શામળાજીનો મેળો કયા જિલ્લામાં ભરાય છે ?

a)

સાબરકાંઠા

b)

મહીસાગર

c)

અરવલ્લી

d)

પંચમહાલ

4.

પલ્લીનો મેળો કયા જિલ્લામાં ભરાય છે ?

a)

ગાંધીનગર

b)

અમદાવાદ

c)

મહેસાણા

d)

પાટણ

5.

પલ્લી નો મેળો ક્યારે ભરાય છે ?

a)

ચૈત્ર સુદ નોમ

b)

આસો સુદ નોમ

c)

મહા સુદ નોમ

d)

આસો સુદ આઠમ

6.

શેત્રુંજય પરિક્રમા કયારે યોજાય છે ?

a)

ચૈત્ર સુદ તેરસ

b)

ફાગણ સુદ તેરસ

c)

ચૈત્રી પૂર્ણિમા

d)

ફાગણ વદ તેરસ

7.

ગુજરાતમાં હરિજનો માટેનાં સેવા કાર્યો કરનાર કોણ હતું ?

a)

ઠક્કર બાપા

b)

સરદાર પટેલ

c)

મહાદેવભાઇ દેસાઈ

d)

રવિશંકર મહારાજ

8.

' પૂજ્ય મોટા ' નું મૂળ નામ શું હતું ?

a)

સેવક રામ આશારામ ભગત

b)

ચુનીલાલ આશારામ ભગત

c)

સેવંતીલાલ આશારામ ભગત

d)

ગુણવંતલાલ આશારામ ભગત

9.

ગુજરાતના અશોક તરીકે કયા રાજાને ઓળખવામાં આવે છે ?

a)

સિદ્વરાજ સોલંકી

b)

મૂળરાજ સોલંકી

c)

કુમારપાળ

d)

વનરાજ ચાવડા

10.

ભારતના બિસ્માર્ક તરીકે કોણ ઓળખાય છે ?

a)

વિઠ્ઠલભાઈ પટેલ

b)

ગાંધીજી

c)

સરદાર પટેલ

d)

મોરારજી દેસાઈ

11.

કોને ભારતરત્ન એવોર્ડ મળેલ નથી ?

a)

ગાંધીજી

b)

સરદાર પટેલ

c)

મોરારજી દેસાઈ

d)

ગુલઝારીલાલ નંદા

12.

ગાંધીજીના અંગત સચિવ કોણ હતા ?

a)

નારાયણભાઈ દેસાઈ

b)

અરુણા આસફ અલઈ

c)

મહાદેવભાઇ દેસાઈ

d)

ગોપાલકૃષ્ણ ગોખલે

13.

ક્યાં ગુજરાતી કવિને રાષ્ટ્રીય શાયર નું બિરુદ મળેલ છે?

a)

ઉમાશંકર જોશી

b)

સ્નેહ રશ્મિ

c)

સુંદરમ

d)

ઝવેરચંદ મેઘાણી

14.

ગીત શેઠી નું નામ કઈ રમત સાથે સંકળાયેલું છે?

a)

ચેસ

b)

ટેનિસ

c)

શૂટિંગ

d)

બિલિયર્ડઝ

15.

સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ કયાં થયો હતો?

a)

અબડાસા

b)

મોરબી

c)

સરખેજ

d)

ટંકારા