wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ગુજરાત રાજ્યના સાંસ્કૃતિક વનો કવિઝ-નૌસિલ પટેલ

Total questions: 13

Worksheet time: 7mins

Name
Class
Date
1.

પુનિત વન ગુજરાત રાજ્યમાં ક્યાં જિલ્લામાં આવેલું છે

a)

અમદાવાદ

b)

સુરત

c)

ગાંધીનગર

d)

બોટાદ

2.

માંગલ્ય વન ગુજરાતમાં કયા સ્થળે આવેલું છે?

a)

અંબાજી

b)

નવસારી

c)

વલસાડ

d)

થરાદ

3.

જાનકી વન કયા જિલ્લામાં આવેલું છે

a)

વલસાડ

b)

સુરત

c)

નવસારી

d)

મહેસાણા

4.

પાવક વન કયા જિલ્લામાં આવેલું છે

a)

રાજકોટ

b)

સુરત

c)

ભાવનગર

d)

જૂનાગઢ

5.

એકતાવન ક્યાં જિલ્લામાં આવેલું છે

a)

સુરત

b)

નર્મદા

c)

દાહોદ

d)

સુરેન્દ્રનગર

6.

રક્ષકવન ગુજરાત રાજ્યમાં કયા જિલ્લામાં આવેલું છે

a)

ભુજ

b)

પાટણ

c)

મહેસાણા

d)

ચોટીલા

7.

શહીદ વન કયા આવેલું છે

a)

પાટણ

b)

જામનગર

c)

પોરબંદર

d)

એક પણ નહીં

8.

શક્તિવન કયા જિલ્લામાં આવેલું છે

a)

મોરબી

b)

કચ્છ

c)

રાજકોટ

d)

અમદાવાદ

9.

ગુજરાત રાજ્યમાં સાંસ્કૃતિક વનની શરૂઆત ક્યાં મુખ્યમંત્રી ના સમયમાં થઈ હતી

a)

વિજયભાઈ

b)

નરેન્દ્ર મોદી

c)

ભૂપેન્દ્ર પટેલ

d)

હિતેન્દ્ર દેસાઈ

10.

નીચેનામાંથી વલસાડ જિલ્લામાં આવેલા સાંસ્કૃતિક વનો કયા કયા છે

a)

આમ્રવન,મારુતિનંદનવન

b)

મારુતિનંદનવન,રામવન

c)

રામવન ,પાવકવન

d)

એક પણ નહીં

11.

વન મહોત્સવ ની શરૂઆત ક્યારે થઈ હતી

a)

1950

b)

1945

c)

1955

d)

1952

12.

ગુજરાત રાજ્યમાં પ્રથમ વન મહોત્સવ ક્યારે ઉજવવામાં આવ્યો હતો

a)

1955

b)

2004

c)

2007

d)

1982

13.

ભારતમાં 'ભારતીય વન સર્વેક્ષણ' નું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે

a)

દિલ્લી

b)

ગાંધીનગર

c)

દેહરાદૂન

d)

સિમલા