NEW
Font size
Worksheets9. પૃથ્વીની આંતરિક રચના
Total questions: 10
Worksheet time: 5mins
પૃથ્વીસપાટીના સૌથી ઉપલા સ્તરને શું કહે છે ?
ભૂકવચ
મેન્ટલ
ભૂગર્ભ
નિર્ફ
પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે ?
3671 કિલોમીટર
6371 કિલોમીટર
7631 કિલોમીટર
1761 કિલોમીટર
પૃથ્વીસપાટીનું સૌથી ઉપલું સ્તર ભૂમિખંડ પર આશરે કેટલા કિલોમીટરસુધી હોય છે ?
31 કિલોમીટર
25 કિલોમીટર
35 કિલોમીટર
15 કિલોમીટર
ભૂમિખંડની સપાટી કયા ખનીજોથી બનેલ છે ?
નિકલ અને ફેરસ
નિર્ફ
લોખંડ
સિલિકા અને એલ્યુમિના
પૃથ્વીસપાટીના સૌથી આંતરિક સ્તરને શું કહે છે ?
ભૂગર્ભ
સિમા
ભૂકવચ
સિયાલ
નિર્માણ પ્રક્રિયાની દ્રષ્ટીએ ખડકોના કેટલા પ્રકાર છે ?
પાંચ
ત્રણ
બે
ચાર
અગ્નિકૃત ખડકો કેટલા પ્રકારના હોય છે ?
પાંચ
ત્રણ
બે
ચાર
ગ્રેનાઈટ એ કયા પ્રકારના ખડકનું ઉદાહરણ છે ?
જળકૃત ખડક
રૂપાંતરિત ખડક
પ્રસ્તર ખડક
અગ્નિકૃત ખડક
કયા કેન્દ્રથી અંતર વધવાની સાથે ભૂકંપની તીવ્રતા ધીરે ધીરે ઓછી થઇ જાય છે ?
આધ્યા કેન્દ્ર
ઉદ્ભવ કેન્દ્ર
ઉદ્દગમ કેન્દ્ર
નિર્ગમન કેન્દ્ર
'યુ' આકારની ખીણનું નિર્માણ કોણ કરે છે ?
હિમનદી
સમુદ્રનાં મોજાં
પવન
નદી
