Worksheetsરવિવારની રમઝટ ગુજરાતી કવિઝ 72
Total questions: 15
Worksheet time: 8mins
ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કઈ છે?
કરણઘેલો
સરસ્વતીચંદ્ર
માનવીની ભવાઈ
એક પણ નહીં
મોખડી ઘાટ કઈ નદી પર છે?
નર્મદા
સાબરમતી
બનાસ
હિરણ
તાળા ઉધોગ માટે કયું શહેર જાણીતું છે?
અમદાવાદ
પાટણ
પાલનપુર
ખંભાત
ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે?
લક્ષ્મી વિલાસ પેલેસ,વડોદરા
હવા મહેલ
પ્રાગ મહેલ
આઈના મહેલ
ગુજરાતમાં 1000 બારીઓ વાળો મહેલ ક્યાં આવેલો છે?
થરાદ
રાજપીપળા
અમદાવાદ
ગાંધીનગર
ગુજરાતનું રાજ્યપંખી કયું છે?
સુરખાબ
મોર
શાહમૃગ
વાઘ
કયા ગ્રહને પૃથ્વીની 'જુડવા બહેન' તરીકે ઓળખવામાં આવે છે?
શુક્ર
ગુરુ
મંગલ
શનિ
વિશ્વનું સૌથી ઊંચું પર્વત શિખર કયા દેશમાં આવેલું છે?
નેપાળ
જાપાન
ભારત
ચીન
કોને પ્રકૃતિનો સુરક્ષા વાલ્વ કહેવામાં આવે છે?
ભૂકંપ
જ્વાળામુખી
ત્સુનામી
ભુસ્ખલન
વાદળો ની ગતિ અને દિશા માપવા માટે શનો ઉપયોગ થાય છે?
નેફોમીટર
હાઇગ્રોમીટર
બેરોમિટર
લેકટો મીટર
કયો ખંડ રણપ્રદેશ ધરાવતો નથી?
યુરોપ
ઓસ્ટ્રેલિયા
એશિયા
આફ્રિકા
વિશ્વનો સૌથી નાનો મહાસાગર કયો છે?
આર્કટિક મહાસાગર
હિન્દ મહાસાગર
પેસિફિક મહાસાગર
એટલેન્ટિક મહાસાગર
સૌથી વધુ દેશો કયા ખંડ માં આવેલા છે?
આફ્રિકા
એશિયા
યુરોપ
ઓસ્ટ્રેલિયા
કયા દેશને 'લેડી ઓફ સ્નો' તરીકે ઓળખવામાં આવે છે?
કેનેડા
સ્કોટલેન્ડ
જાપાન
ઇંગ્લેન્ડ
અફીણમાં કયું જેરી તત્વ આવેલું છે?
મોર્ફિંન
નિકોટીન
ટેનિન
એક પણ નહીં
