wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

રવિવારની રમઝટ ગુજરાતી કવિઝ 69

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

હું રક્તવાહિનીઓનો પ્રકાર છું.

a)

શીરા

b)

શ્વાસનળી

c)

અન્નનળી

d)

શીરા અને અન્નનળી

2.

હું છાતીમાં ડાબા ભાગે ફેફસા વચ્ચે આવેલું છું.

a)

ધમની

b)

શીરા

c)

હૃદય

d)

જઠર

3.

કયા દિવસને વિશ્વ સ્વાસ્થ્ય દિન તરીકે ઉજવાય છે?

a)

8મી માર્ચ

b)

5મી સપ્ટેમ્બર

c)

2જી ઓક્ટોબર

d)

7મી એપ્રિલ

4.

શીંગ ચણા વેચનારને શુ કહેવાય છે?

a)

ચતુરભુજો

b)

ભાડભુજો

c)

બજાણીયા

d)

મદારી

5.

વર્ષનો સૌથી ટૂંકામાં ટૂંકો દિવસ અનવ સૌથી લાંબી રાત્રી કઈ તારીખે હોય છે?

a)

22 ડિસેમ્બર

b)

23મી ડિસેમ્બર

c)

21મી જૂન

d)

22મી જુન

6.

કોણ લોહીને શરીરમાં ફરતું રાખવાનું કાર્ય કરે છે?

a)

હૃદય

b)

ફેફસા

c)

શ્વસનતંત્ર

d)

પાચનતંત્ર

7.

દેશનું બીજા ક્રમનું સૌથી મોટું બંદર કયું છે?

a)

વેળાવદર

b)

અલંગ

c)

કંડલા

d)

જામનગર

8.

વિશ્વ માનવ અધિકાર દિન તરીકે કયો દિવસ ઉજવાય છે?

a)

10 ડિસેમ્બર

b)

24 ઓક્ટોબર

c)

11 ડિસેમ્બર

d)

8મી માર્ચ

9.

કયા દિવસને 'હેન્ડ વોશિંગ ડે' તરીકે ઉજવવામાં આવે છે?

a)

9 ડિસેમ્બર

b)

14 નવેમ્બર

c)

15 ઓક્ટોબર

d)

5 સપ્ટેમ્બર

10.

રાષ્ટ્રિય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?

a)

28 ફેબ્રુઆરી

b)

20 ફેબ્રુઆરી

c)

21 ફેબ્રુઆરી

d)

29 ફેબ્રુઆરી