Worksheetsડાભી
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
ગુજરાતનું પાટનગર ક્યાં આવેલું છે.
a)
રાજકોટ
b)
ગાંધીનગર
c)
વડોદરા
d)
જામનગર
2.
અમદાવાદ શહેર કઈ નદી કિનારે વસેલું છે?
a)
નર્મદા
b)
વાત્રક
c)
સાબરમતી
d)
મેશ્વો
3.
હાલના ગુજરાતરાજ્યના મુખ્યમંત્રી કોણ છે.
a)
નરેન્દ્રભાઈ મોદી
b)
વિજયભાઈ રૂપાણી
c)
નીતિનભાઈ પટેલ
d)
ભુપેન્દ્રભાઈ પટેલ
4.
ગુજરાત રાજ્યમાં કેટલા જિલ્લા આવેલા છે?
a)
26
b)
25
c)
33
d)
10
5.
ગુજરાત રાજ્ય ભારતદેશની કઈ દિશામાં આવેલ છે.
a)
પૂર્વ
b)
પચ્છિમ
c)
ઉત્તર
d)
દક્ષિણ
100 %
