WorksheetsSS STD8 QZ 14/1 OCTO 15
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
એશિયા ખંડ ના આસ- પાસ માટે નીચેની ખરી વિગતો તારવો. An , HEC , PRZ
a)
દક્ષિણે : હિન્દ મહાસાગર
b)
પૂર્વમાં : પેસિફિક મહાસાગર
c)
વાયવ્યમાં ઓસ્ટ્રેલીયા
d)
અગ્નિમાં યુરોપ
2.
એશિયા ખંડ કદ અને વસતિની દ્રષ્ટિમાં વિશ્વમાં બીજા ક્રમે છે - વિધાન ખરું છે કે ખોટું ?
a)
ખોટું
b)
ખરું
3.
એશિયાના ....... દિશામાં બારેમાસ વરસાદ પડે છે . Ev , IDR , DZ
a)
ઉત્તર
b)
વાયવ્ય
c)
અગ્નિ
d)
નૈઋત્ય
4.
સાઈબેરિયા - જ્યાં અતિશય ઠંડી પડે છે - તે એશિયામાં કઈ દિશામાં આવેલું છે ?
a)
પૂર્વ
b)
પશ્ચિમ
c)
ઉત્તર
d)
દક્ષિણ
5.
MLL એશિયાની આબોહવા વિષે ટૂંક નોંધ લખીને મોકલો. Syn , TC , PZ
a)
હું મોકલીશ
b)
ના
100 %
