NEW
Font size
S
M
L
XL
Worksheetsજનરલ સ્ટડી
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
ગુજરાત રાજ્ય નું પાટનગર કયું છે ?
a)
ગાંધીનગર
b)
મહેસાણા
c)
બોટાદ
d)
અમદાવાદ
2.
ગુજરાત રાજ્ય નું વધારે વસ્તી ધરાવતું શહેર કયું છે ?
a)
અમદાવાદ
b)
મહેસાણા
c)
બોટાદ
d)
ગાંધીનગર
3.
બનાસકાંઠા જિલ્લા નું મુખ્ય મથક કયું છે ?
a)
પાલનપુર
b)
ડીસા
c)
થરાદ
d)
થરાદ
4.
ગુજરાત રાજ્ય ની પૂર્વ દિશા માં કયું રાજ્ય આવેલું છે ?
a)
મધ્યપ્રદેશ
b)
મહારાષ્ટ્ર
c)
રાજસ્થાન
d)
તામિલનાડુ
5.
ભારત દેશ ના કુલ કેટલા રાજ્યો છે ?
a)
28
b)
29
c)
27
d)
30
6.
ગુજરાત રાજ્ય માં કુલ કેટલી મહાનગરપાલિકા આવેલી છે ?
a)
7
b)
8
c)
6
d)
5
7.
ગુજરાત રાજ્ય માં કુલ કેટલા અખાત આવેલા છે ?
a)
2
b)
1
c)
3
d)
4
8.
નડાબેટ કયા તાલુકા માં આવેલ છે ?
a)
સુઈગામ
b)
થરાદ
c)
વાવ
d)
ડીસા
9.
અંબાજી યાત્રા ધામ કયા જિલ્લા માં આવેલું છે ?
a)
બનાસકાંઠા
b)
મહેસાણા
c)
આણંદ
d)
અમરેલી
10.
રાજકોટ જિલ્લા નું મુખ્ય મથક કયું છે ?
a)
રાજકોટ
b)
જેતપુર
c)
બોટાદ
d)
જામજોધપુર
Reset
