wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

357 ધો7 સાવિ પ્ર5,13,17,18 સત્ર2 NMMS

Total questions: 14

Worksheet time: 7mins

Name
Class
Date
1.

............. લોકો તોપનું નિર્માણ કરી શકતા હતા.

a)

અહોમ

b)

ગોંડ

2.

વણઝારાઓનો સમૂહ .......... કહેવાતો હતો.

a)

ટાંડું

b)

ખાંડું

3.

.............. ભારતમાં કોરાગા, વેતર, મારવાર જેવી જનજાતિઓના લોકો મોટી સંખ્યામાં વસતા હતા.

a)

ઉત્તર

b)

દક્ષિણ

4.

અકબરના સેનાપતિ ........... એ ચેર જાતિ પર હુમલો કરી વિજય મેળવ્યો હતો.

a)

તાનસિંહ

b)

માનસિંહ

5.

.......... એ કુદરતી આપત્તિ છે.

a)

હુલ્લડ

b)

પૂર

6.

વણઝારા .............અને ............. વચ્ચેની કડી હતા.

a)

ભારત અને વિશ્વ

b)

પાટણ અને.મહેસાણા

7.

ભારતમાં .......... રાજ્યમાં મહિલાઓએ દારૂબંધી કરવા સરકાર સામે સફળ આંદોલન કર્યું હતું.

a)

બિહાર

b)

મહારાષ્ટ્ર

8.

જે વર્ષે વરસાદ ઓછો પડે ત્યારે ............ ની આપત્તિ સર્જાય છે.

a)

પૂર

b)

દુષ્કાળ

9.

........... એ માનવસર્જિત આપત્તિ છે.

a)

દાવાનળ

b)

ઔદ્યોગિક અકસ્માત

10.

આપણા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ........હતા.

a)

ઇન્દિરા ગાંધી

b)

પ્રતિભા દેવીસિંહ પાટીલ

11.

વોકી ટોકી નો ઉપયોગ વધુ પ્રમાણમાં ............... કરે છે.

a)

વકીલ

b)

પોલીસ

12.

મોબાઈલ ફોનના પ્રકાશને કારણે ............ ને વધુ નુકસાન થાય છે.

a)

આંખ

b)

હૃદય

13.

દુનિયામાં સૌથી વધુ ચલચિત્રો ........... દેશમાં બને છે.

a)

ચીન

b)

ભારત

14.

ભારતમાં આધુનિક ટપાલ સેવાની શરૂઆત ઇસવીસન .............. માં થઈ હતી.

a)

1854

b)

1754