NEW
Font size
S
M
L
XL
Worksheets14 વિવિધતામાં એકતા
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
નીચે આપેલ નૃત્ય અને રાજ્યની કઈ જોડ સાચી નથી ?
a)
કથક - ઉત્તરપ્રદેશ
b)
કથકલી - કેરલ
c)
કુચીપુડી - આંધ્રપ્રદેશ
d)
બિહુ - તમિલનાડુ
2.
પંજાબના લોકો કયા નૃત્ય માટે જાણીતા છે ?
a)
ભાંગડા
b)
ઘુમ્મર
c)
ભરતનાટ્યમ
d)
રાસ-ગરબા
3.
ભરતનાટ્યમ કયા રાજ્યનું પ્રખ્યાત નૃત્ય છે?
a)
કેરલ
b)
તમિલનાડુ
c)
અસમ
d)
ઉત્તરપ્રદેશ
4.
રાજસ્થાનનું કયું નૃત્ય જાણીતું છે ?
a)
ઓડીસી
b)
કથક
c)
ઘુમ્મર
d)
બિહુ
5.
ભારતમાં કયા રાજ્યના રાસ-ગરબા જાણીતા છે?
a)
ઉત્તરપ્રદેશ
b)
રાજસ્થાન
c)
ગુજરાત
d)
મહારાષ્ટ્ર
6.
રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
a)
૧૯૯૨માં
b)
૨૦૦૨માં
c)
૨૦૧૨માં
d)
૧૯૮૨માં
7.
વૈશાખી તહેવાર કયા ધર્મના લોકો ઊજવે છે?
a)
જૈન
b)
હિંદુ
c)
શીખ
d)
બૌદ્ધ
8.
મહાવીર જયંતી કયા ધર્મનાં લોકો ઊજવે છે ?
a)
બૌદ્ધ
b)
જૈન
c)
હિંદુ
d)
મુસ્લિમ
9.
નાતાલ કયા ધર્મનાં લોકો ઊજવે છે ?
a)
જૈન
b)
ખ્રિસ્તી
c)
મુસ્લિમ
d)
હિંદુ
10.
મહારાષ્ટ્રમાં મુખ્યત્વે કઈ ભાષા બોલાય છે ?
a)
પંજાબી
b)
તેલુગુ
c)
મલયાલમ
d)
મરાઠી
Reset
